Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 13:25 - ગામીત નોવો કરાર

25 એને જોવે યોહાન ચ્યા સેવા પુરી કોઅનાવોય આતો, તોવે ચ્યાય આખ્યાં, તુમા માન કાય હુમાજતાહા? આંય ખ્રિસ્ત નાંય હેય, બાકી એઆ, મા પાછે યોક યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય આંય ચ્યા ચાકાર બોનીન બુટા હુતળી છોડાબી લાયકે નાંય હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 13:25
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.


જોવે યોહાન પ્રચાર કોઅરા લાગ્યો, ચ્યાય લોકહાન આખ્યાં, “મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય.


બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.


માયે ઈ પોતે એઅયા એને આંય સાક્ષી દેતહાવ કા, ઓ પોરમેહેરા પોહો હેય.”


ઈસુ તાં જાય રિઅલો આતો, એને ઈસુ એછે એઇન યોહાને આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.


જીં માઅહું પોતા કોઇન આખહે, તો પોતા વાહાવા કોઆડેહે, બાકી જીં માઅહું ચ્યાલ દોવાડનારા વાહવા કોઅહે તોજ ઈમાનદાર હેય એને ચ્યામાય કાય લુચ્ચાઈ નાંય હેય.


યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.


પાઉલે આખ્યાં, “યોહાને ચ્યા લોકહાન બાપતિસ્મા દેના જ્યાહાય પાપ કોઅના બંદ કોઅય દેના એને પોરમેહેરાએછે ફિર્યા, બાકી ચ્યાય ઈસરાયેલ લોકહાન આખ્યાં કા ચ્યા ઈસુવોય બોરહો કોએ જો ચ્યા પાછે યેનારો હેય, જો ખ્રિસ્ત હેય.”


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે.


માયે ખ્રિસ્તા સેવા કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅલી હેય, માયે તી કામ પુરાં કોઅય લેદલા હેય જીં ખ્રિસ્ત ઈસુય માન કોઅરાહાટી હોપલા આતા, આંય સેલ્લે લોગુ બોરહામાય રિયો.


જોવે ચ્યા બેન સાક્ષીદાર પોરમેહેરા સંદેશા પ્રચાર કોઅય ચુકી, તોવે તી ભયંકર જોનાવર બોજ ઉંડા ખાડામાઅરે નિંગી, એને તો ચ્યા બેની સાક્ષીદારહા આરે લોડાય કોઅરી, એને ચ્યાહાન આરવી દી, એને ચ્યાહાન માઆઇ ટાકી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ