24 બાકી પોરમેહેરા વચન ફેલાતા ગીયા એને વિસ્વાસ્યાહા ગોણત્રી વોદતી ગિઇ.
એને આંયબી તુલ આખતાહાવ કા તું પિત્તર હેય, (યુનાની ભાષામાય પિત્તર એટલે દોગડા ટુકડો હેય) એને આંય યા દોગાડાવોય મા મંડળી બોનાડીહી, એને અધોલોકા ફાટાક ચ્યાવોય જોર નાંય કોઅરી.
એને પ્રભુ સામર્થ્ય ચ્યાહાવોય આતા, એને બોજ ગેર યહૂદી લોક ચ્યાહા સંદેશ માની ગીયે એને પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.
યેજપરમાણે પ્રભુ વચના સામર્થ્યા થી ફેલાતા ગીયા એને મજબુત ઓઅતા ગીયા.
બાકી જોવે પોરમેહેરા ઇહિને ઓઅરી તોવે તુમા ચ્યાહાન કોદાચ મિટાડી નાંય હોકહા, એહેકોય નાંય બોને, કા તુમા પોરમેહેરાઆરે બી લોડનારા બોને.”
એને પોરમેહેરા વચન ફેલાતા ગીયા, એને યેરૂસાલેમ શેહેરામાય શિષ્યહા ગોણત્રી બોજ વોદતી ગીયી, એને કોલહાક યહૂદી યાજકાહાય બી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.
જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
છેલ્લે ઓ વિસ્વાસી બાહાહાય, આમહેહાટી પ્રાર્થના કોઆ, કા આમા જલદ્યાજ બોદા ગાવહામાય લોકહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ફૈલાવી હોકજે, એને લોક ચ્યાવોય તેહેકેન બોરહો કોએ જેહેકેન તુમહાય બોરહો કોઅયો.