Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 12:2 - ગામીત નોવો કરાર

2 ચ્યેય પ્રેષિત યોહાના બાહા યાકૂબાલ તારવાયે કોઇન માઆઇ ટાકાડયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 12:2
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા, તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં, બાકી માન નોક્કી કોઅના ઓદિકાર નાંય હેય કા મા જમણે એને ડાબે આથે, કું તો માનાપાના જાગો મેળવી, પોરમેહેરાય ચ્યા જાગાલ તિયાર કોઅલા હેય, જ્યાહાન ચ્યાય નિવડયાહા ચ્યાહાહાટી.”


તોવે જબદયા પાહા યાકૂબ એને યોહાન ઈસુવાપાય યેયન એહેકેન આખા લાગ્યા, “ઓ ગુરુ, આમહે માગણી હેય કા, આમા જીં કાય માગજે તીં તું આમેહાટી કોઓ.”


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ નાંય જાંએ કા તુમા કાય માગતાહા? કાય તુમા બોગવાં હાટી તિયાર હેય, જેહેકોય આંય બોગાવનારો હેય; મોઅરાંહાટી જેહેકોય આંય મોઅહી?”


ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમે કોઅઇ ઓઅઇ હોકી” ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા; તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં.


ચ્યે સમયે હેરોદ રાજાય મંડળ્યે કોલાહાક માઅહાલ સતાવાહાટી દોઇન કોન્ડી દેના.


કોલહાક લોક દોગડાટીન માઆઇ ટાક્યા, કોલહાક લોકહાન કરવાટયેથી વેઅરી માઆઇ ટાક્યા એને કોલહાક લોકહાન તારવાયેથી વાડી ટાક્યા. ચ્યા ગરીબ આતા, ચ્યાહાન શિક્ષા દેની એને ચ્યાહાઆરે ખારાબ વેવહાર કોઅયો, ચ્યે ગેટા બોકડાહા ચાંબડા પોવીન એહે-તેહે બોટાકતે રિયે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ