Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 12:17 - ગામીત નોવો કરાર

17 તોવે ચ્યાય ચ્યાહાન આથા કોઇન ઈશારો કોઇન ઠાવકાજ રા આખ્યાં, એને ચ્યાહાન આખ્યાં કા પ્રભુ કેહેકેન ચ્યાલ જેલેમાઅને છોડવી લેય યેનો, પાછી આખ્યાં, “યાકૂબ એને બિજા બાહહાન ઈ વાત આખી દેજા” તોવે નિંગીન બીજે જાગે જાતો રિયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 12:17
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તુમહાન ચ્યે યોકા શેહેરામાય સતાવે, તોવે બિજા શેહેરામાય નાહી પોડજા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તુમા આંય, માઅહા પોહા યેઅના પેલ્લા ઈસરાયેલ દેશા બોદા ગાવાહામાય ગીયા બી નાંય ઓરી.


કાય ઓ તોજ હુતાર્યો નાંય કા? કાય ઓ મરિયમે પોહો, એને યાકૂબ, એને યોસેસા, એને યહૂદા એને સિમોના બાહા હેય? એને કાય ચ્યા બોઅયોહો ઈહીં નાંય રોય કા?” યાહાટી ચ્યાહાય ચ્યા બારામાય ઠોકાર ખાદી.


જોવે તો બાઆ યેનો, તોવે તો ચ્યાહાઆરે બોલી નાંય હોક્યો સેલ્લે ચ્યે માઅહે હોમજી ગીયે, કા દેવાળામાય ચ્યાલ દર્શાન દેનહા, એને તો ચ્યાહાન ઈશારો કોઇ રિઅલો આતો, બાકી મૂકો નોકીજ રિયો.


પાછે ઈસુ યારદેન નોયે ચ્યેમેરે જાતો રિયો, જાં પેલ્લા યોહાન બાપતિસ્મા દેતો આતો એને તાં રિયો.


ચ્યે વાતે લીદે ઈસુ પાછે ખુલ્લી રીતે યહૂદી લોકહામાય નાંય ફિર્યો, બાકી તાઅને નિંગીન ઉજાડ જાગા પાહીને વિસ્તાર, એફરાઈમ ગાવામાય જાતો રિયો એને ચ્યા શિષ્યહાઆરે તાંજ રા લાગ્યો.


સિમોન પિત્તરે ચ્યાએછે ઈશારો કોઇન પુછ્યાં, “પુછ તે, તો કા બારામાય આખહે?”


ચ્યા પાછે ઈસુ ગાલીલ ભાગામાય ફિરતો રિયો, કાહાકા યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં હોદેત, યાહાટી ચ્યાય યહૂદા વિસ્તારમાય ફિરા વિચાર નાંય કોઅયો.


તોવે ચ્યાહાય ઈસુલ ઠોકાંહાટી દોગડા ઈશ્યા, બાકી ઈસુ દેવાળામાઅને ઠાવકોજ જાતો રિયો.


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


બાકી પિત્તર બાઆવા ખોકડાવતોજ રિયો, તોવે ચ્યાહાય બાઉં ઉગાડયા એને ચ્યાલ દેખીન બોજ નોવાય પામી ગીયા.


હાકાળેહે જેલે રાખવાળી કોઅનારા સીપાડા બોજ ગાબરાઈ ગીયા કા પિત્તર કેછ ગીયો?


તોવે પાઉલાય ઉબો રોઇન એને લોકહાન ઠાવકાજ રાંહાટી આથા કોઇન ઈશારો કોઇન આખ્યાં, ઓ ઈસરાયેલી લોકહાય, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, વોનાયા.


જોવે ચ્યા બોલી ચુક્યા તોવે યાકૂબ આખા લાગ્યો. “ઓ બાહાહાય, મા વોનાયા.


પાઉલ એને સિલાસ જેલેમાઅને નિંગીન લુદીયા ગોઓ ગીયા, એને વિસ્વાસ્યાહાલ મિળીન ચ્યાહાન ઉત્તેજન દેયને તાઅને જાતા રિયા.


તોવે ગીરદ્યેમાઅને કોલહાક યહૂદી લોકહાય સિકાંદરાલ ગીરદ્યે હામ્મે ડેકલી દેના, ગીરદ્યેમાઅને આગલા વોદાડયો, એને સિકંદરાય લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો એને હોમજાડના કોશિશ કોઅયી કા કાય ઓઅઇ રીયલા આતા.


બીજે દિહે પાઉલ આમહાન લેયને યાકૂબાપાય ગીયો, જાં બોદા વડીલ બેગા આતા.


જોવે ચ્યાય આગના દેની, તોવે પાઉલે નીહાણ્યેંવોય ઉબો રોઇન લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઅયો, જોવે ચ્ચા ઠાવકા રોય ગીયા, તોવે તો હિબ્રુ ભાષામાય બોલા લાગ્યો.


રોમ શેહેરામાઅને કોલહાક વિસ્વાસ્યા વોનાયા આમા તાં યેય રીયહા એને ચ્યા આમહાન મિળાં એને આમહાન રોમ લેય જાંહાટી અપ્પિયુસ ગાવા બાજાર એને તીન-સરાઈ નાંવા જાગાહુદુ યેના. ચ્યાહાન દેખીન પાઉલે પોરમેહેરા ધન્યવાદ કોઅયા એને બોજ ઉસરાય ગીયો.


પાછે તો યાકૂબાલ દેખાયો તોવે પાછે બોદા પ્રેષિતાહાન દેખાયો.


ચ્યે સમયે આંય કેવળ યોક પ્રેષિતાલ મિળ્યો, તો પ્રભુ બાહા યાકૂબ આતો.


જોવે પિત્તર અન્તાકિયામાય યેનો તોવે ગેર યહૂદી લોકહાઆરે ખાઅના ખાતો આતો, બાકી જોવે યાકૂબાકોય દોવાડલે કોલહેક વિસ્વાસી યેરૂસાલેમ શેહેરામાઅને યેને, તે સુન્નત નાંય કોઅલા લોકહાઆરે મિળના જુળનાં એને ખાઅના બંદ કોઅય દેના, કાહાકા ચ્યાલ સુન્નત કોઅલા લોકહા દાક આતી.


જ્યા મંડળી આગેવાન ગોણલા જાતા આતા, એટલે યાકૂબ, કેફા એને યોહાન ચ્યાહાય સદા મોયા વરદાન જાંઅયા જીં માન મિળલા હેય, ચ્યાહાય માન એને બારનાબાસાલ ચ્યાહા હાંગાત્યા હોમજીન આમહે આરે આથ મિળાવ્યો, એને યે વાતમાય સહમત જાયા કા આમા ગેર યહૂદી લોકહાન હારી ખોબાર આખા જાજે એને ચ્યા સુન્નત કોઅલા લોકહાન આખે.


આંય યાકૂબ હેય, જો પોરમેહેર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, આંય ઈ પત્ર ઈસરાયેલા બાર કુળહાલ લોખી રિયહો જ્યા બોદા દુનિયામાય વિખરાલા હેય, ઈસરાયેલા બાર કુળહાલ સલામ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ