Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 11:10 - ગામીત નોવો કરાર

10 એહેકેન તીનદા બોન્યાં, એને પાછે બોદા કાય પાછા આકાશામાય ખેચી લેદા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 11:10
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે જાવાબ દેનો, “કાય તું માંહાટી મોઅહે? આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, કુકાડ વાહાય ચ્યા પેલ્લા તું તીનદા આખહે આંય નાંય વોળખું.”


તીજા દા ઈસુવે આખ્યાં, “ઓ સિમોન યોહાના પાહા, કાય તું માયેવોય પ્રેમ કોઅતોહો?” પિત્તર મોનામાય દુ:ખી જાયો, કાહાકા ઈસુ ચ્યાલ પાછા તીજા દા પુછ્યાં, કા તું માયેવોય પ્રેમ કોઅતોહો? એને ચ્યે ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તો બોદી ખોબાર હેય, આંય તુલ પ્રેમ કોઅતાહાંવ તી તુલ ખોબાર હેયેજ” ઈસુવે ચ્યાલ આખ્યાં, “મા ગેટહાન ચાઆ.


તોવે તારાત તીન માઅહે કૈસરીયા શેહેરામાઅને કરનેલીયુસાય દોવાડલે આતેં, ચ્યે ગોઅમે જાં આંય આતો, યેયન ઉબા રિયા.


ચ્યા જવાબામાય આકાશામાઅને પાછો આવાજ યેનો, “જીં કાય પોરમેહેરે શુદ્ધ કોઅયા, ચ્યાલ તું અશુદ્ધ નાંય આખતો.”


યા બારામાય માયે પ્રભુલ તીન વોખાત વિનાંતી કોઅયી, કા માંયેથી ઈ દુઃખ દુર ઓઅય જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ