46 કાહાકા ચ્યાહાય ચ્યાહાન જુદી-જુદી ભાષા બોલતા એને પોરમેહેરા સ્તુતિ કોઅતા વોનાયા, તોવે પિત્તરે આખ્યાં,
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,
એને જોવે પાઉલે ચ્યાહાવોય આથ થોવ્યા, તોવે ચ્યાહાન પવિત્ર આત્મા મિળ્યાં, એને ચ્યા આલાગ-આલાગ ભાષા બોલા એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યા.
એટલે કાય યહૂદી, એને કાય ગેર યહૂદી જ્યાહાય યહૂદી ધર્મ માની લેદલો, ક્રેતે બેટવોય રોનારા લોક એને અરબી દેશાબી લોક હેતા, બાકી આપહે-આપહે ભાષામાય ચ્યાહાપાઅને પોરમેહેરા મોઠા-મોઠા ચમત્કારહા બારામાય બોલતા વોનાય રીઅલા હેય.”
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.