Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 10:28 - ગામીત નોવો કરાર

28 તોવે પિત્તરે ચ્યાહાન આખ્યાં, “તુમા જાંઅતાહા કા ગેર યહૂદી લોકહાન મિળના એને ચ્યાહા ઈહીં જાયના આમે યહૂદી લોકહાહાટી યહૂદી નિયમા વિરુદ હેય, બાકી પોરમેહેરે માન આખ્યાં કા કાદા માઅહાલ અપવિત્ર એને અશુદ્ધ નાંય આખું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 10:28
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય દેખ્યાકા, ઈસુવા આરદા શિષ્ય ઓહડા આથે ખાઅના ખાત કા ચ્યાહા આથ અશુદ્ધ આતા, એટલે ચ્યાહાય ચ્યાહા આથ યહૂદી રીતી ઇસાબે દોવલાં નાંય આતા.


પોરૂષી ઉબો રોઇન પોતે મોનામાય ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ પોરમેહેર, આંય તો આભાર માનહું, કા આંય બિજા માઅહા હારકો લોબી, જુલમી, વ્યબિચારી નાંય હેય, એને યા કર લેનારા હારકો નાંય હેતાઉ.


એને ચ્યા ઈસુવાલ કાયફા મહાયાજકા ઇહિને પિલાત રાજા મેહેલામાય લેય ગીયા, એને હાકાળ્યો સમય આતો, બાકી યહૂદી આગેવાન મેહેલા માજે નાંય ગીયા કા બાટાય નાંય જાય બાકી પાસ્કા ખાઅના ખાય હોકે.


ઓલહામાય ચ્યા શિષ્ય યેય ગીયા, એને ચ્યા નોવાય પામા લાગ્યા કા તો થેએયે આરે બોલહે, બાકી કાદે નાંય પુછ્યાં, કા “તુલ કાય જોજે?” કા “કાયલા તું ચ્યે આરે બોલતો આતો?”


તોવે ચ્ચે સમરૂની થેઅયે ચ્યાલ આખ્યાં, “તું યોક યહૂદી હેય, એને આંય સમરૂની થેએ હેત્યાંવ, તે તું માપાયને પીયાંહાટી કાહા પાઆઈ માગતોહો?” કાહાકા યહૂદી લોક સમરૂની લોકહાઆરે કોઅહોજ વ્યવહાર નાંય રાખેત.


યાહાટી કા માન જોવે હાદ્યો તોવે કાયજ નાંય આખ્યાં વોગાર આમી આંય યેનો, આમી આંય પૂછતાહાવ કા માન કોઅહા કામાહાટી હાદલો હેય?”


ચ્યા જવાબામાય આકાશામાઅને પાછો આવાજ યેનો, “જીં કાય પોરમેહેરે શુદ્ધ કોઅયા, ચ્યાલ તું અશુદ્ધ નાંય આખતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ