Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 10:17 - ગામીત નોવો કરાર

17 જોવે પિત્તર ચ્યા પોતે મોનામાય બેન વિચારાહા માય આતો, કા યા દર્શના કાય મતલબ ઓઈ હોકહે, તોવે ચ્યે માઅહે જ્યાહાન કરનેલીયુસાય દોવાડલે આતેં, સિમોના ગોઆ ખોબાર કાડીન બાઅણા પાય યેય પોઅચ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 10:17
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ ચ્યાહા પાગ દોવી ચુક્યો એને ચ્યા બાઆને ડોગલાં પોવીન બોહી ગીયો પાછે તો શિષ્યહાન આખા લાગ્યો, “કાય તુમા હોમજ્યા કા માયે તુમહેઆરે કાય કોઅયા?


યોક દિહી તીન વાગ્યા સમયે દર્શનામાય ચોખ્ખેરીતે દેખ્યાં કા પોરમેહેરા યોક હોરગા દૂત ચ્યા પાહાય યેયન આખ્યાં, “ઓ કરનેલીયુસ.”


એને ચ્યા બોદા નોવાય પામ્યા, એને ગાબરાય જાયને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કાય ઓઈ રીઅલા હેય?”


કાહાકા માન નાંય ખોબાર આતા કા યે વાતહે હોદ-પારાખ કેહેકેન કોઉ, યાહાટી માયે પાઉલાલ પુછ્યાં, ‘કાય તું યેરૂસાલેમ શેહેરમાય જાહાય, કા તાં યે વાતહે ન્યાય કોઅલો જાય?’


જોવે દેવાળા રાખવાળ્યાહા આગેવાન એને મુખ્ય યાજક ઈ ખોબાર વોનાયા, તે ચ્યાહા બારામાય બોજ ચિંતામાય પોડી ગીયા કા યા પરિણામ કાય ઓઅરી.


દમસ્ક શેહેરામાય હનાન્યા નાંવા યોક શિષ્ય આતો, ચ્યાલ પ્રભુ ઈસુય દર્શનામાય આખ્યાં, “ઓ હનાન્યા!” ચ્યાય આખ્યાં, “હાં, પ્રભુ”


એને પિત્તર યાફા શેહેરામાય સિમોન નાંવા ચામડા ધંદો કોઅનારા પાય બોજ દિહી રિયો.


ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ