Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેષિતોનાં ક્રત્યો 1:14 - ગામીત નોવો કરાર

14 ચ્યા બોદા એને તાં ચ્યાહાઆરે કોલ્યોહોક બીજ્યોબી થેઅયો આત્યો જ્યેહેય ઈસુલ મોદાત કોઅલી આતી એને ઈસુવા આયહો મરિયમ એને ચ્યે બાહાહા આરે યોકચીત્ત ઓઇન પ્રાર્થનામાય લાગી રોત.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેષિતોનાં ક્રત્યો 1:14
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ ચ્યે ગીરદ્યે આરે વાતો કોઅતોજ આતો તોવે ચ્યા આયહો એને બાહા યેના, એને બાઆ ઉબે રિયે એને ચ્યાઆરે વાતો કોઅરા માગતે આતેં.


એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”


બોજ થેએયો, જ્યો ઈસુવા ચાકરી કોઅરાહાટી ગાલીલ ભાગામાઅને ચ્યા પાહલા ચાલત્યો યેનલ્યો, ચ્યો દુઉ રોયન ઈ એઅયા કોએત.


કોલ્યોહોક બાયો દુઉ રોઇન એઅયા કોએત: યા ટોળામાય મરિયમબી આતી જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, સાલોમી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયાબી આતી.


વોખાતેહે જોવે પોરમેહેરા આરામા દિહી પુરો ઓઅય ગીયો તોવે, મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયમ એને સાલોમી યો તીન બાયો ઈસુવા શરીરાલ લાવાં હાટી સુગંદી વસ્તુ વેચાતાં લેય યેન્યો.


એને જોવે તુમા ખારાબ હેય, તેરુંબી તુમહે પોહાહાન તુમા હાર્યો વસ્તુ દાં માગતેહે, તે તુમહે હોરગામાઅને આબહો ચ્યાપાય જ્યેં માગતેહે ચ્યાહાન પવિત્ર આત્મા દેઅના જાંઅહે.


ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.


એને ઈસુ બોદે વોળખાત્યે, એને જ્યો બાયો ગાલીલ ભાગામાઅને ચ્યાઆરે યેનલ્યો આત્યો, દુઉ ઉબ્યો રોઇન ઈ બોદા એય રિઅલ્યો આત્યો.


એને ગાલીલ ભાગામાઅને યેનલ્યો બાયો, આરે જાયને કોબારેલ દેખ્યાં એને ઈ બી કા ઈસુ શરીર કેહેકેન થોવલાં હેય.


જ્યાહાય પ્રેષિતાહાલ યો વાતો આખ્યો તોવે મરિયમ જીં મગદલ શેહેરા આતી એને યોઅન્ના એને યાકૂબા આયહો મરિયમ એને ચ્યાહાઆરે થોડ્યોકખાન બીજ્યો થેએયોબી આત્યો.


ચ્યા તારાત ઉઠીન યેરૂસાલેમ શેહેરામાય જાતા રિયા એને ચ્યા ઓગ્યાર શિષ્યહાન એને ચ્યાહા આરહ્યાન યોકઠા દેખ્યાં.


એને ચ્યા કાયામ દેવાળામાય યેયન પોરમેહેરા સ્તુતિ કોઅયા કોય.


તોવે ઈસુવાલ આખ્યાં, “તો આયહો એને બાહા બાઆ ઉબે રીઅલે હેતેં, ચ્યે તુલ મિળાં માગતેહે.”


જોવે યહૂદી લોકહા પચાસમા દિહા સણ યેનો, તોવે ચ્યા બોદા યોક જાગે યોકઠા જાયલા આતા.


એને ચ્યે પ્રેષિતાહા પાયને હિકના, ચ્યાહાઆરે મિળીન રોઅના એને ચ્યે પ્રભુભોજમાય ભાગી ઓઅતે આતેં એને પ્રાર્થના કોઅરા દૃડતાથી લાગી રિયે.


એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.


બાકી આમા તે પ્રાર્થના કોઅનામાય એને વચન પ્રચાર કોઅરા એને હિકાડાં સેવાયેમાય લાગી રાહુ.”


તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.


યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.


બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.


કાયામ પ્રાર્થના કોઅતે રા, જોવે તુમા પ્રાર્થના કોઅતેહે તોવે જાગતા રા, એને કાયામ પોરમેહેરા ધન્યવાદ કોઆ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ