12 મંડળીમાય બોદા-બોદા ઈ આખતાહા કા દિમેત્રિયુસ હારો માઅહું હેય, કાહાકા તો હાચ્ચાયેકોય જીવહે, આમા બી આખજેહે કા તો હારો માઅહું હેય એને તું જાંઅતહો કા આમહે સાક્ષી હાચ્ચી હેય.
જ્યા માટડાય ઈ બોદા દેખ્યા, ચ્યાય સાક્ષી દેનહી, કા તુમાબી ઈસુવોય બોરહો કોએ. એને ચ્યા સાક્ષી હાચ્ચી હેય, એને તો જાંઅહે કા તો હાચ્ચાં બોલહે.
ઓ તોજ શિષ્ય હેય, જો યે વાતહેબારામાય સાક્ષી દેહે, એને જ્યાંય યે વાતહેબારામાય લોખલાં હેય, એને આમહાન ખોબાર હેય કા ચ્યા સાક્ષી હાચ્ચી હેય.
ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”
“તોવે હનાન્યા નાંવા મૂસા નિયમા પરમાણે ચાલનારો યોક પોરમેહેરા ભક્ત આતો, જો તાં રોનારા બોદા યહૂદીયાહામાય માનાપાના માઅહું આતો, માપાય યેનો,
યાહાટી ઓ બાહાહાય, આપહે માઅને હાંત નાવાજલા માટડાહાન જ્યા પવિત્ર આત્માકોય એને બુદ્દિ કોય બોઆલા રોય, ઓહડાહાલ નિવડી લા, કા આમા ચ્યાહાન યા કામ હોઅપી દેજે.
જ્યેં થી અવિસ્વાસી માઅહું તુમહે વ્યવહાર એઇન આદર કોએ, એને તુમહાન જીં વસ્તુ ગોરાજ હેય ચ્યેહાટી બીજહા આધારે નાંય જીવા પોડે.
એને મંડળી બારેને લોકહા માયબી ચ્યા હારાં માનપાન રા જોજે, કા લોક ચ્યા બદનામી નાંય કોએ, એને તો સૈતાના ફાંદામાય નાંય ફસાય.