Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 તિમોથી 4:19 - ગામીત નોવો કરાર

19 પ્રિસ્કા એને અકુલાસ, એને ઓનેસિફરુસનાં ગોરહયાન સલામ આખતાહાવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 તિમોથી 4:19
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને તુમા તુમહે બાહાહાલુજ સલામ કોઅતાહા, તે કોઅહા મોઠા કામ કોઅતાહા? કાહાકા ગેર યહૂદી બી, જ્યા પોરમેહેરા નિયમા પાલન નાંય કોએ, ચ્યા એહેકેનુજ કોઅતાહા.


પાઉલ બોજ દિહાહા હુદી કરિંથ શેહેરામાય રિયો. પાછે વિસ્વાસ્યાહાથી છુટો પોડીન કિંખ્રિયા શેહેરામાય જાતો રિયો, ચ્ચા શેહેરામાય પાઉલે ચ્ચા ટોલપી ટાલી કોઆડી લેદી. કાહાકા ચ્ચાય યોક માનતા લેદલા આતા, પાછે દોરિયામાઅને સિરીયા વિસ્તારા એછે જાતો રિયો, ચ્ચાઆરે પ્રિસ્કીલા એને અકુલાસબી આતેં.


એને તાં અકુલાસ નાંવા યોક યહૂદી મિળ્યો, જ્યા જન્મો પુન્તુસ વિસ્તારામાય ઓઅયેલ, તો ચ્યા થેએ પ્રિસ્કીલા આરે ઇટલી વિસ્તારામાઅને આમહીજ યેનલો આતો, કાહાકા સમ્રાટ ક્લોદિયુસ બોદા યહૂદીયાહાલ દંગો કોઅવાથી રોમમાઅને કાડી દેનેલ, યા લીદે ચ્યા કરિંથ શેહેરામાય યેના.


તો સોબાયે ઠિકાણામાય બિક વોગાર બોલા લાગ્યો, જોવે પ્રિસ્કીલા એને અકુલાસ ચ્યા વાતો વોનાયને ચ્ચાલ ચ્ચાહા ગોઓ લેય યેને એને પોરમેહેરા વાટે બારામાય ચ્યાહાય આજુ વદારી ઉંડેથી હમજાડયા.


આસિયા વિસ્તારા મંડળી વિસ્વાસી લોકહાપાઅને તુમહાન સલામ, અકુલાસ એને ચ્યા થેએ પ્રિસ્કા એને ચ્યાહા ગોઓ બેગી ઓઅનારી મંડળી વિસ્વાસી લોકબી તુમહાન પ્રભુમાંય સલામ આખતાહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ