Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સલોનિકીઓને 2:4 - ગામીત નોવો કરાર

4 તો પોરમેહેરા વિરોદ કોઅરી એને જ્યાહાલ દેવો માનીન ભક્તિ કોઅતાહા ચ્યાહા વિરોદ કોઅરી તો એહેકેનબી જાહેર કોઅરી કા તોજ મોઠામાય મોઠો પોરમેહેર હેય એને પોરમેહેરા દેવાળામાય બોહરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સલોનિકીઓને 2:4
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા આંય ફિઅત્યે વેળે તુમહે પૂજા કોઅના વાનાહાલ આંય એઅતો આતો, તોવે માયે યોક ઓહડી વેદિબી દેખી, જ્યેવોય લોખલાં આતા, ઓજાણ્યા દેવાહાટી, યાહાટી જ્યા તુમા જાંઅયા વોગાર આરાધના કોઅતાહા, આંય તુમહાન ચ્યા બારામાય હારી ખોબાર આખતાહાવ.


બાકી પાછીબી આકાશામાય એને દોરત્યેવોય ઓહડે બોજ હેય જ્યાહાન લોક દેવ એને પ્રભુ માનતેહેં, હાચ્ચાં આખું તે દેવ એને પ્રભુ નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ