Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સલોનિકીઓને 2:10 - ગામીત નોવો કરાર

10 તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સલોનિકીઓને 2:10
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”


કાહાકા પોરમેહેરે ચ્યા પોહાલ દુનિયા લોકહાવોય ડોંડ દાં નાંય દોવાડયો, બાકી ચ્યાકોય દુનિયા લોકહા તારણ કોઅરાહાટી દોવાડયો.


બાકી માન કાદા માઅહા સાક્ષી ગોરાજ નાંય હેય, તેરુંબી માયે તુમહાન ચ્યા સાક્ષી બારામાય આખલા હેય, જીં યોહાન બાપતિસ્મા દેનારાય આખલી આતી, યાહાટી કા તુમા તારણ મેળવી હોકા.


ઓ વિસ્વાસી બાહાહાય, મા મોના ઇચ્છા એને ઈસરાયેલી લોકહાહાટી પોરમેહેરાલ મા ઈ પ્રાર્થના હેય, કા પોરમેહેરા ઇહિને ચ્યાહાન તારણ મીળે.


કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.


તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


નાશ ઓઅનારાહા હાટી હુળીખાંબા હારી ખોબાર મૂર્ખતા હેય, બાકી આમહેહાટી એટલે તારણ મેળવનારાહાટી તી પોરમેહેરા સામર્થ્ય હેય.


જો કાદાં પ્રભુવોય પ્રેમ નાંય કોએ તે તો સ્રાપિત હેય. ઓ આમહે પ્રભુ યે.


કાહાકા ઓહડા લોક જુઠા પ્રેષિત એને કપટથી કામ કોઅનારા, એને ખ્રિસ્તા પ્રેષિત ઓઅના જુઠો વેહે કોઅતાહા.


યાહાટી જો ચ્યા સેવાકબી ન્યાયપણા સેવાક ઓઅના ડોંગ કોએ, તે યામાય કાય મોઠી વાત નાંય હેય, ચ્યાહા છેવાટ ચ્યાહા કામહાનુસાર ઓઅરી.


કાહાકા જ્યેં તારણ પામી રીયહે એને જ્યેં નાશ ઓઅય રીયહે યાહા વોચમાય આમા પોરમેહેરાહાટી ખ્રિસ્તા મધુર સુગંદ હેય.


આમા ચ્યા બોદા લોકહા હારકા નાંય હેય, જ્યેં મિલકાતેહાટી પોરમેહેરા વચના પ્રચાર કોઅતેહે, બાકી આમા પોરમેહેરા વચના પ્રચાર હાચ્ચાયેથી એને ખ્રિસ્તા ઓદિકારાહાતે કોઅજેહે, એહેકોય જાઇન કા પોરમેહેર આમહાન એઅય રિયહો.


યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.


એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.


કા જોલે માઅહે હાચ્ચી વાત નાંય માને, બાકી પાપા કામ કોઅરા પોસંદ કોઅતેહે, પોરમેહેર ચ્યાહાન ડૉડ દેય.


ઓ વિસ્વાસી બાહાહાય એને પ્રિય લોકહાય આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅરા જોજે, કાહાકા પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા તુમહાન નિવડી લેદલા કા, તો પવિત્ર આત્મા કામહાકોય જો તુમહાન પવિત્ર બોનાડેહે એને તુમહેકોય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે તુમહાન બોચાવ કોઅલો જાય.


ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.


બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય.


બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ