Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 3:9 - ગામીત નોવો કરાર

9 કોલહાક લોક વિચારતાહા, કા પ્રભુ પોતાના પાછા યેઅના વાયદાલ પુરાં કોઅના વાઆ લાવી રિયહો, બાકી પ્રભુ ચ્યે રીતે વાઆ નાંય લાવી રિયહો. બાકી, તો તુમહેહાતે ધીરજ દોઅય રિયહો, કાહાકા તો કાદાલુજ નાશ નાંય કોઅરા માગે, બાકી વિચારેહે કા હર કાદો પાપ કોઅના બંદ કોઅય દેય, એને ચ્યાપાય યેય જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 3:9
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

તુમા એહેકોય જરુર કોઅયા કોઆ, કાહાકા તુમા સમયાલ જાંઅતેહે, યાહાટી આમી તુમહાન નિંદે માઅને જાગી ઉઠીન સાવધાન ઓઅય જાઅના સમય યેય ગીયહો, કાહાકા જ્યા સમયે આપહાય બોરહો કોઅલો આતો, ચ્યા સોમાયા વિચાર કોઆ આમી આપહે તારણ પાહી હેય.


એહેકેન લાગહે કા રાત લગભગ વિતી ગીયહી, એને ઉજાળાં ઓઅય જાં કોઅહે, યાહાટી આપા ખારાબ કામહાલ જ્યેં આંદારાં માય કોઅતેહે છોડીન ઉજવાડા આથીયાર બાંદી લા.


કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?


પોરમેહેર ચ્યા ગુસ્સો દેખાડાં માગતો આતો, એને બોદહા વિરુદ ચ્યા શક્તિ પ્રગટ કોઅરા માગતો આતો, જ્યેં નાશ ઓઅરા લાયકે આતેં, બાકી ચ્યાય ચ્યાહાન સહન કોઅયા.


બાકી પોરમેહેર માયેવોય યાહાટી દોયા કોઅયી કા આંય બોદહાથી બોજ મોઠા પાપ્યાહામાય ઈસુ ખ્રિસ્તે પોતે પુરી સહનશીલતા દેખાડી, જેથી ચ્ચાહાટી આંય યોક નમુનો બોનુ જ્યા લોક ચ્ચાવોય અનંતજીવન હાટી બોરહો કોએ.


ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.


જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી.


યે ચ્યા લોકહા આત્મે આતેં, જ્યાહાય ચ્યા વિતી ગીઅલા સમયામાય આગના નાંય માનલી આતી, જોવે નોહો પોતાના ઉડ્યા બોનાવી રિઅલો આતો, તે પોરમેહેર ધીરજથી વાટ જોવી રિઅલો આતો કા કાય ચ્યા લોક પાપ કોઅના બંદ કોઅરી, બાકી કેવળ આઠ લોકહાન ચ્યા ભયાનક પાઅયામાય બુડનાથી બોચાડલા ગીયા.


યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.


આપહે પ્રભુ ધીરજેલ યોક મોકા રુપામાય એઆ, જીં તો તુમહાન યેનારા ન્યાયથી બોચાંહાટી દેય રિયહો. ઈ પાઉલે બી, જો આમહે પ્રિય આર્યો હેય, તુમહાન યોક પત્રામાય ચ્યા જ્ઞાના ઉપયોગ કોઅતા લોખલાં આતાં, જીં પોરમેહેરાય ચ્યાલ દેના.


માયે ચ્યેલ ચ્યે પાપહા પોસ્તાવો કોઅરાહાટી મોકો દેનલો હેય, બાકી તી વ્યબિચાર કોઅના નાંય છોડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ