Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 2:7 - ગામીત નોવો કરાર

7 બાકી યા પેલ્લા કા ચ્યાય સદોમા નાશ કોઅયો, ચ્યાય લોટાલ કા જો યોક ન્યાયી માઅહું આતો, શેહેરામાઅને કાડી દેનો એને યે રીતે ચ્યાલ વાચાડી લેદો. લોટ બોજ દુઃખી આતો, કાહાકા સદોમા લોક કોઅહાજ નિયમાહાલ માનતેં નાંય આતેં એને શરામ યેય ઓહડે કામે કોઅતે આતેં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 2:7
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


બો બોદા લોક જ્યા આખતાહા કા ચ્યા વિસ્વાસી હેય, ચ્યા યા જુઠા માસ્તારાહા અનૈતિક વાતહે નક્કાલ કોઅરી, એને જ્યા બિજા લોક જ્યા વિસ્વાસી નાંય હેય, ચ્યા જીવના હાચ્યે વાટે બારામાય નિંદા કોઅરી.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા પેલ્લેથીજ જાંઅતાહા કા યો વાતો ઓઅરી, યાહાટી, હાચવીન રોજા, કાહાકા જ્યા લોક નિયમાહાલ નાંય માનેત ચ્યે તુમહાન જુઠા બોલીન તુમહાન બોટકાડી નાંય દેય. તે તુમા ચ્યાવોય સંદેહ કોઅના ચાલુ કોઅય દાહા, જ્યાવોય તુમહાય યોક સમય મજબુતથી બોરહો કોઅલો આતો.


આંય તુમહાન લોખી રિયહો, કાહાકા કોલહાક લોક જ્યા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના ડોંગ કોઅતાહા, ચ્યા તુમહે ખ્રિસ્તી મંડળ્યેમાય દોબીન તુમહેમાય યેય ગીયહા, ચ્યા પોરમેહેરા આદર નાંય કોએ, એને ચ્યા ઈ ગલત હિકાડતાહા, કા પોરમેહેર પોતાના સદા મોયાથી આમહે પાપહાન માફ કોઅય દેહે, યાહાટી આમા ખારાબ કામ કોઅઈન જીવી હોકતાહા. ચ્યા ઈસુ ખ્રિસ્તા નકાર કોઅતાહા, યોકુજ માલિક એને આમહે પ્રભુ હેય. બોજ સમયા પેલ્લા, પવિત્રશાસ્ત્ર આખહે, કા પોરમેહેર ઓહડા લોકહાન સજા દેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ