Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 2:20 - ગામીત નોવો કરાર

20 લોક દુનિયા ખારાબથી બોચી ગીયા, જોવે ચ્યાહાય ઈસુ ખ્રિસ્તાલ આપહે પ્રભુ એને તારણારો તરીકે જાંઆય લેદો. બાકી આમી યોક વોખાત પાછી ચ્યે ખારાબ કામ કોઅરા લાગી ગીયહેં એને ચ્યે ખારાબ કામે આમી ચ્યાહાન કોબજો કોઅતેહે, યાહાટી આમી ખ્રિસ્તાલ અસ્વીકાર કોઅય દેયના પાછે છેલ્લી દશા ચ્યાહા વિસ્વાસી બોનના પેલ્લી પરિસ્થીતી કોઅતીબી ખારાબ ઓઅય ગીયહી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 2:20
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્ચાહા સેવાટ નાશ હેય, ચ્ચાહા શારીરિક ઇચ્છા ચ્ચાહા દેવ હેય, ચ્ચે લાજવાના કામ કોઅના બારામાય અભિમાન કોઅતેહે, એને ચ્ચે કાયામ દોરત્યેવોઅને વસ્તુહુ બારામાય વિચાર કોઅતે રોતેહેં.


યોક લોડાઈ કોઅનારો સૈનિક જો સૈનીકામાય ભરતી હેય, યોકાજ સમાયામાય બિજા કામ નાંય કોએ, કાહાકા તો ચ્યા ઓદિકાર્યાલ ખુશ કોઅરા માગહે.


આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.


એને ઈ કા પોરમેહેર તુમહે ચ્યા રાજ્યામાય સ્વાગત કોઅરી જાં ઈસુ ખ્રિસ્ત હેય, જો આમહે પ્રભુ એને આમહે તારણહાર હેય, જો કાયામહાટી રાજા રાજ કોઅરી.


પોરમેહેર તુમહાન વોદારે ને વોદારે સદા મોયા એને શાંતી મિળવે જેહે-જેહે તુમા પોરમેહેર એને આપહે પ્રભુ ઈસુ જ્ઞાનામાય વોદતાહા.


આમહે પોરમેહેરાલ જાઅના લીદે ચ્યે આમહાન તી સામર્થ દેનહા જીં ચ્યાપાય હેય, યાહાટી આમહેપાય તી બોદા હેય, જ્યા આમહાન યોક આત્મિક જીવન જીવના જરુરી હેય. ચ્યે પોતાના સિદ્ધ એને મહિમામય સ્વભાવા લીદે આમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા.


યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.


જો યા ગુણ તુમહામાય હેય, એને વોદતા જાતહા, તે તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ વોળખી હોકહા, જો તુમહાન ઉપયોગી એને ફળ દેનારે બોનાડી.


જોવે ચ્યા લોકહાન હિકાડતાહા, તે ચ્યા નોકામ્યા એને અભિમાનથી બોઆલા શબ્દાહા ઉપયોગ કોઅતાહા. ચ્યા લોકહાન દેખાડતાહા કા ચ્યે ચ્યા શરમાવનારા કામહાલ કોઅય હોકતાહા, જ્યેં ચ્યાહા શરીર કોઅરા માગતેહે એને ચ્યે ચ્યા લોકહાન પાછી પાપ કોઅરાહાટી ભરમાવી દેતહા, જ્યા આમી-આમી ઓહડા ખારાબ જીવનાથી બોચીન નિંગલા હેય.


બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ