Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 6:13 - ગામીત નોવો કરાર

13 તુમહાન મા પાહા હોમજીન આંય તુમહાન આખતાહાવ, કા તુમાબી ચ્યા બોદલામાય આમહાન પુરા રુદયાથી પ્રેમ કોઆ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 6:13
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાટી તુમહાન આંય આખતાહાવ કા, જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોઅઇ દી.


ઓ બાહાબોઅયેહેય, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા મૂસા નિયમ પાળના બંદ કોઆ, જેહેકોય માયે બંદ કોઅય દેનહા એને તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના પેલ્લા જેહેકોય આતા તેહેકોય આંયબી ઓઅય ગીયહો, તુમહાય મા હારેકોય દેખભાલ કોઅયી.


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય.


તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.


મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય.


ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.


પ્રિય પોહહાય, કોયથી છેતરાય નાંય જાઅના, જો ન્યાયા કામ કોઅહે, તોજ ખ્રિસ્તા હારકો ન્યાયી હેય.


જોવેબી આંય ઈ વોનાતાહાવ કા જ્યા લોક મા પોહહા હારકે હેય, ચ્યા હાચ્ચાઇનુસાર જીવતાહા, તોવે ઈ માન આજુબી આનંદિત કોઅઇ દેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ