Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 3:4 - ગામીત નોવો કરાર

4 આમા એહેકેન યાહાટી આખજેહે કાહાકા આમહાન ખ્રિસ્તાથી પોરમેહેરાવોય બોરહો હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 3:4
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી પોરમેહેરા ધન્યવાદ ઓઅય, જો ખ્રિસ્તમાય આમહે સબંધા લીદે, કાયામ આમહેહાતે ચાલહે એને આમહાન વિજય મેળવી દેહે, એને આમી તો આમહાન યોક મીઠાં અત્તારા હારકા, બોદે જાગે ખ્રિસ્તા જ્ઞાનને ફેલાવાહાટી આમહે ઉપયોગ કોઅહે.


ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, આપહાન પોરમેહેરા હજર્યેમાય યાહાટી ઈંમાત એને ઓદિકાર હેય.


યે વાતે માન પાક્કી ખાત્રી હેય, કા જ્યા પોરમેહેરાય તુમહેમાય ઈ હારાં કામ ચાલુ કોઅયાહાં, તી ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના દિહી લોગુ પુરાં બી કોઅરી.


તુમહે પાયને પ્રભુવા હારી ખોબાર કેવળ મોકોદુનિયા વિસ્તાર એને આખાયા દેશામાયજ નાંય ફેલાયા, બાકી બોદી જગ્યા જાં આમા જાજહે, લોક આમહે આરે પોરમેહેરાવોય તુમહે બોરહા બારામાય વાત કોઅતાહા, યાહાટી આમહાન બીજહાન તુમહે બોરહા બારામાય આખના ગોરાજ નાંય હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ