Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 3:1 - ગામીત નોવો કરાર

1 કાય આમા પાછે પોતાના વાહવા કોઅરા લાગ્યેં? કાય બિજા લોકહા હારકા આમા બી તુમહેથી કા તુમહેહાટી ભલામણા પત્રા જરુરી હેય?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 3:1
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને જોવે અપુલ્લોસાય નોક્કી કોઅયા કા આખાયા વિસ્તારામાય જાય તોવે વિસ્વાસ્યાહાય ચ્ચાલ ઈંમાત દેયન શિષ્યાહાન લોખ્યાં કા ચ્યા ચ્યાલ હારેરીતે મીળે, એને તો તાં પોઅચીન ચ્યા લોકહા બોજ મોદાત કોઅયી, જ્યાહાય ચ્યા સદા મોયા લીદે બોરહો કોઅલો આતો.


આંય તુમહાન મા વિસ્વાસી બોઅહી ફેબી બારામાય જાનકારી દેતાહાવ, જી કિંખ્રિયા શેહેરા મંડળી સેવિકા હેય, મા ઇચ્છા હેય કા તુમા ચ્યે આદર કોઆ.


જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.


પાછે જોવે આંય તાં રોહીં, તોવે તુમા જ્યા લોકહાન વિશ્વાસયોગ્ય હોમાજતાહા, ચ્યાહાન આંય પોયહા લેઈને યેરૂસાલેમ શેહેરામાય દોવાડીહી, એને ચ્યાહાન યોક ચિઠ્ઠી બી લોખીન દિહી કા ચ્યાહા વોળખાણ કોઅય હોકુ.


પોરમેહેરાય માન જીં વરદાન દેના ચ્ચાકોય માયે યોક ગોઆ પાયો બુદ્ધિવાળા મિસ્ત્ર્યા હારકો ટાક્યો, એને બિજા લોક ચ્યા પાયાવોય ગુઉ બાંદી રીઅલા હેય, બાકી બોદા લોકહાન હાચવીન રા જોજે, કા કેહેકેન બોનાવી રીઅલે હેય.


કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.


કાહાકા આમહાન ઈ ઈંમાત નાંય કા આમા પોત પોતાનાલ ચ્યાહા હાતે ગોણજે, ચ્યાહાન આપહામાય મેળાવતે, જ્યેં પોતે વાહવા કોઅતેહે, એને પોતપોતાને મોજમાપ કોઇન યોકબિજાથી તુલના કોઇન મૂર્ખ ઠોરતેહેં.


કાહાકા જો પોતે વાહવા કોઅહે, તો નાંય, બાકી જ્યા વાહવા પ્રભુ કોઅહે, તોજ પ્રભુ નોજરેમાય હારો હેય.


જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય.


આંય મૂર્ખ આતો, બાકી ઈ તુમાંજ હેય, જ્યાહાય માન ચ્યે રીતે મજબુર કોઅયા, તુમહાય તે મા વાહવા કોઅરા જોજતાં, કાહાકા જરી આંય કાયજ નાંય હેતાંવ, તેરુંબી આંય ચ્યા મોઠા થી મોઠા પ્રેષિતાહાથી કોઅયેહેબી વાતમાય ઓછો નાંય હેતાંવ.


તુમા આમી હુદી હોમજી રિયા ઓરી કા આમા તુમહે હામ્મે જવાબ દેય રીયહા, બાકી, ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, આમા તે પોરમેહેરા હામ્મે ખ્રિસ્તામાય તુમહે બોરહામાય વોદનાહાટી બોદ્યો વાતો આખજેહે.


આમા ચ્યા બોદા લોકહા હારકા નાંય હેય, જ્યેં મિલકાતેહાટી પોરમેહેરા વચના પ્રચાર કોઅતેહે, બાકી આમા પોરમેહેરા વચના પ્રચાર હાચ્ચાયેથી એને ખ્રિસ્તા ઓદિકારાહાતે કોઅજેહે, એહેકોય જાઇન કા પોરમેહેર આમહાન એઅય રિયહો.


આમા તેરુંબી પોતાની વાહવા તુમહે હામ્મે નાંય કોઅજે બાકી આમા વિચારજેહે કા તુમહાન આમહેવોય વાહવા કોઅના કારણ મીળે, કા તુમા ચ્યાહાલ જાવાબ દેય હોકે, જીં રુદયા વાતે વોય નાંય, બાકી દિખાવટયે વાતેહેવોય વાહવા કોઅતેહે ચ્યાહાન તુમા જાવાબ દેય હોકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ