Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 2:10 - ગામીત નોવો કરાર

10 જ્યાલ તુમા માફ કોઅતેહે ચ્યાલ આંયબી માફ કોઅતાહાંવ, કાહાકા માન માફ કોઅના જરુર પોડહે, તે આંય તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા ઓદિકારાહાતે એહેકેન કોઅતાહાંવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 2:10
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

“આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જીં કાય તુમા દોરત્યેવોય બેગા કોઅહા, તીંજ હોરગામાય બેગા કોઅહા એને જીં કાય તુમા દોરત્યેવોય ખોલાહા, તી હોરગામાય ખુલી.


જ્યા કાદા પાપ તુમા માફ કોઅહા, ચ્યાહા પાપ માફ ઓઈ જાય, જ્યા કાદા પાપ તુમા નાંય માફ કોઅહા, ચ્યાહા પાપ નાંય માફ ઓઅય.”


તે મા નિર્ણય ઓ હેય, જોવે તુમા એને આંય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યાકોય જોવે આત્મામાય યોકઠે ઓઅતેહે, તે ઓહડા માઅહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા ઓદિકારાકોય,


યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.


યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા.


આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,


ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ