Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 13:4 - ગામીત નોવો કરાર

4 તો નોબળાયે લીદે હુળીખાંબાવોય ચોડવી તે દેનો, તેરુંબી પોરમેહેરા સામર્થ્યા થી જીવતો હેય, આમા બી તે નોબળા હેય જેહેકેન ખ્રિસ્ત આતો, બાકી તેરુંબી તુમહેહાટી પોરમેહેરા સામર્થ્યા થી આમા ચ્યાઆરે જીવતા રોહુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 13:4
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”


યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”


ખ્રિસ્ત ઈસુ નાવામાય બોરહો કોઅલા લીદે યા માઅહાલ જ્યાલ તુમા જાંઅતેહે, જ્યાલ તુમા યે સમયે એઅઇ રીયહે, ચ્ચાલ તાકાત દેનલી હેય ઈ માઅહું ઈસુ નાવામાય એને ખ્રિસ્ત ઈસુમાય બોરહો કોઅલા લીદે બિલકુલ હારો હુદરી ગીઅલો હેય, જેહેકેન તુમા પોતે એઇ રીઅલા હેય.”


બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય તો મોઅલા માઅને પાછા જીવી ઉઠવાને લીદે પોરમેહેરા પોહો સાબિત જાયો.


કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.


એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.


કાહાકા પોરમેહેરા ઈજ મૂર્ખતા યોજના માઅહા બુદ્ધિમાન યોજના માઅને બોદહાથી બોજ બુદ્ધિમાન હેય, એને પોરમેહેરા નોબળાયે માઅહા તાકાતે કોઅતા કોલહાક વોદારે તાકાતવાળો હેય.


જોવે મોઅલા શરીરાલ ડાટી દેતહેં, તોવે ચ્ચાહા શરીર ખારાબ એને નોબળાં રોહે, બાકી જોવે પાછા જીવી ઉઠી તોવે સુંદર એને શક્તિમાન રોઅરી.


આંય તુમહે વોચમાય રોઉં ચ્યે સમયે નોબળો એને બિકમાય એને બોજ ગાબરાલો આતો.


એને જ્યેં સામર્થકોય પોરમેહેરાય પોતાના સામર્થકોય પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, ચ્ચેજ સામર્થકોય આપહાનબી મોઅલાહામાઅને પાછો જીવાડી, યાહાટી આપહે શરીર મહત્વા હેય.


કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”


યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.


જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા.


મા ઇચ્છા હેય કા આંય ખ્રિસ્તાલ જાંઉ ચ્ચા મોઅલા માઅને પાછા જીવતા ઓઅના સામર્થ્યાલ અનુભવ કોઉ એને મોરણામાય ચ્ચા હારકા બોનીન એને ચ્ચા દુઃખા ભાગીદાર બોની જાંઉ.


ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.


આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.


આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ