Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 11:20 - ગામીત નોવો કરાર

20 જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 11:20
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યા વિઘવા બાયહે ગોએ લુટી લેતહા, એને બીજહાન દેખાડાહાટી લાંબી વાઆ પ્રાર્થના કોઅતાહા, પોરમેહેર હાચ્ચોજ ચ્યાહાન કોઠાણ સાજા દી.


જો તો યોકા ગાલાવોય થાપડે કોઇન ઠોકે, તે બિજો ગાલ બી ફીરવી દે; જીં માઅહું તો ડોગલેં લેય તોવે તો ફાડકે બાકી મા રાખતો.


આમા આજેલોગુ બુખા પીહ્યા એને જુનેજ ફાટલે ડોગલેં પોવજેહે, માર ખાજહે, એને બોટાકતા ફિરજેહે આમહાવોય આમહે રોઅના ગોએ બી નાંય હેય.


યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.


યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.


બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય.


કાયબી ઓએ, આંય તુમહાવોય વોજો નાંય બોન્યો, બાકી બીજહાન લાગહે કા આંય ઉશારી હેતાંવ એને તુમહાન પુરો દોગો દેનહો, જો કા યોક જુઠા હેય.


તાં બો બોદા ખ્રિસ્તી યહૂદી લોક આતા જ્યા પોતે બોચાંહાટી કેવળ ઈસુવોય બોરહો નાંય કોએત બાકી યહૂદી નિયમબી પાળતે આતેં, ચ્યે ગુપ્ત રીતીકોય આમહે ટોળામાય યેને આપહે તારણારા ઈસુ ખ્રિસ્તામાય જી આઝાદી હેય, ચ્યેલ નાશ કોઅરા કોશિશ કોઅય રીઅલે આતેં, જ્યેથી ચ્યે આમહાન યહૂદી નિયમાહા ગુલામ બોનાડી હોકે.


હાગાર સીનાય ડોગાલ દર્શાવેહે જીં અરબ દેશામાય હેય, તો આજ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા હારકો હેય, કાહાકા ચ્ચે મૂસા નિયમા પાળના લીદે ગુલામમાય હેય.


તેહેકેજ આપાબી, જોવે હાના પોહા હારકા આતા, તોવે આપા યા દુનિયા રીતીરીવાજાહા એને નિયમાહા ગુલામ આતા.


બાકી આમી જોવે તુમહે પોરમેહેરાઆરે યોક રીસ્તો હેય, કા એહેકેન પોરમેહેરાય તુમહાન ચ્યા પોહહા હારકે સ્વીકાર કોઅલે હેય, તે પાછે તુમા નોબળા એને નોકામ્યા પેલ્લા શિક્ષણા ગુલામ બોનાહાટી કાહા ફિરી ગીયહેં? કાય તુમહાન બીજેદા ચ્યાજ ગુલામ બોનના લાલસા હેય?


ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.


બાકી આંય પોરમેહેરાવોય બોરહો કોઅતાહાંવ કા તુમા બિજા લોકહા જુઠયો વાતો નાંય માનહા બાકી આંય જીં આખહુ તી માનહા, બાકી જ્યેં તુમહાન ભરમાવતેહે ચ્યે કુંબી રોય પોરમેહેર ચ્યાહાન સજા દેઅરી.


ચ્યા લોક યહૂદી લોકહાન ખુશ કોઅરાહાટી તુમહાન સુન્નત કોઆડાં માગતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા જેથી લોક ચ્યાહાન ઓ પ્રચાર કોઅના લીદે નાંય સતાવ કોએ, કા પોરમેહેર લોકહાન કેવળ યાહાટી વાચાડેહે, કાહાકા ચ્યા બોરહો કોઅતાહા કા ખ્રિસ્ત હુળીખાંબાવોય મોઅયો.


ચ્ચાહા સેવાટ નાશ હેય, ચ્ચાહા શારીરિક ઇચ્છા ચ્ચાહા દેવ હેય, ચ્ચે લાજવાના કામ કોઅના બારામાય અભિમાન કોઅતેહે, એને ચ્ચે કાયામ દોરત્યેવોઅને વસ્તુહુ બારામાય વિચાર કોઅતે રોતેહેં.


તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ