5 યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.
કાહાકા ચ્યા મોનામાઅરે ખારાબ વિચાર, ખૂન, વ્યબિચાર, લુચ્ચાઈ, ચોરી, જુઠી સાક્ષી, નિંદા ઓહડે બોદે પાપે નિંગતેહે.
તો ચ્યા મહાન સામર્થ્યા ઉપયોગ મોઠે કામે કોઅરાહાટી કોઅલા હેય, એને ચ્યાય અભિમાન્યાહાન તીતર-ભીતર કોઅયા.
યાહાટી કા પોરમેહેરાલ જાંઇનબી ચ્યાહાય ચ્યાલ પોરમેહેરા હારકા સન્માન નાંય દેનો, એને ધન્યવાદ નાંય કોઅયા, બાકી નોકામ્યા વિચાર કોઅરા લાગ્યેં, ઓલે લોગુ કા ચ્યાહા નોકામ્યા વિચાર બોદા જુઠા હેય.
ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.
બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.
બાકી માન પોતાના શરીરા અવયવાહામાય બિજા પ્રકારનો નિયમ દેખાયેહે, જીં મા મોનામાય હાચ્ચાં માની લેદલા નિયમાહા વિરુદ લડાય કોઅહે, એને માન પાપા ગુલામ બોનાડેહે, જો મા શરીરામાય કામ કોઅહે.
કાહાકા પવિત્રશાસ્ત્રામાય પોરમેહેર આખહે, “આંય દેખાડીહી કા લોકહા વિચાર જ્યાહાન યા દુનિયા લોક બુદ્ધિવાળા હોમાજતાહા, ચ્ચા આસલીમાય મૂર્ખતા વિચાર હેય, એને દેખાડીહી કા ચ્ચા આસલીમાય જ્ઞાનવાળા નાંય હેય.”
કાહાકા જ્યો વાતો યા દુનિયા નોજરેમાય લોક હોમાજતાહા કા જ્ઞાન હેય, તી પોરમેહેરા નોજરેમાય મૂર્ખતા હેય, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેર જ્ઞાની લોકહા ચતુરાઇ ઉપયોગ, ચ્યાહાલ જાળમાય ફોસવા હાટી કોઅય દેહે.”
જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા.
કાહાકા યે દેયના સેવાયેથી ચ્યે જાઅરી કા તુમા લોક હાચ્ચાં હેતા એને ચ્યે પોરમેહેરા મહિમા કોઅરી, કા તુમહાય ખ્રિસ્તા હારી ખોબારેલ બોરહાહાતે માની લેદા એને ચ્યા આગના પાળતાહા, એને તુમા ગોરીબ વિસ્વાસ્યા એને બોદહા ઉદારતાહાતે મોદાત કોઅતાહા.
તોવે પોરમેહેર તુમહાન શાંતી દેઅરી, જીં શાંતી લોકહા હુમાજના કોઅતા બોજ વોદારી હેય, તુમહે રુદયાલ એને તુમહે વિચારાહાલ ખ્રિસ્ત ઈસુમાય હાંબાળી થોવી.
તો પોરમેહેરા વિરોદ કોઅરી એને જ્યાહાલ દેવો માનીન ભક્તિ કોઅતાહા ચ્યાહા વિરોદ કોઅરી તો એહેકેનબી જાહેર કોઅરી કા તોજ મોઠામાય મોઠો પોરમેહેર હેય એને પોરમેહેરા દેવાળામાય બોહરી.
ચ્યા પાછે પાપમાય પાડનારો પ્રગટ ઓઅરી, બાકી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે ચ્યા મુયામાઅને નિંગનારા વારાકોય એને પોતાના આગમના સામર્થ્યથી પાપમાય પાડનારાલ માઆઇ ટાકી.
કાહાકા પોરમેહેરા વચન જીવતા, પ્રબળ, એને કોઅહાબી બેન દાઅયેવાળી તારવાયે કોઅતા ચીંદળા હેય, તી જીવ એને આત્મા, એને હાંદા એને આડકાહા લોગુ ઉંડે ઉતી જાહે, એને આમહે મોના ઇચ્છાયો એને વિચારાહાન પારખેહે.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.