Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 1:8 - ગામીત નોવો કરાર

8 ઓ બાહા એને બોઅયેહેય, આંય વિચારતાહાવ કા તુમા ચ્યા દુ:ખહાબારામાય જાંએ જીં આમહેવોય યી પોડ્યા જીં આસિયા વિસ્તારામાય આમહાન વેઠાં પોડ્યા, ઓહડા બારી વોજા માય દાબાય ગીઅલાં આતા, જીં આમે સહન શક્તિથી બારે આતા, ઓલે લોગુ કા આમાહાય જીવતા રોઅનાબી આશા છોડી દેનેલ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 1:8
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને પાઉલ, સિલાસ એને તિમોથી ચ્યા ફ્રુગીયા એને ગલાતીયા વિસ્તારામાઅને રોયન ગીયા, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન આસિયા વિસ્તારામાય વચન પ્રચાર કોઅના મોનાય કોઅયી.


એને ઈ આખીન ચ્ચાય સોબાયેલ દોવાડી દેના.


આપહે માઅને કોલહાક લોક પારથી વિસ્તારામાઅને હેય એને કોલહાક લોક મેદી વિસ્તારામાઅને એને કોલહાક લોક એલામી વિસ્તારામાઅને એને કોલહાક લોક મેસોપોટેમિયા વિસ્તારામાઅને એને કોલહાક લોક યહૂદીયા વિસ્તારામાઅને એને કોલહાક લોક કાપાદોકિયા વિસ્તારામાઅને એને કોલહાક લોક પુન્તસ વિસ્તારામાઅને એને કોલહાક લોક આસિયા વિસ્તારામાઅને હેય,


ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી.


માયે એફેસુસ શેહેરામાય બોજ વોદી આબદાહા અનુભવ કોઅયો, ચ્યા લોકહા લીદે જ્યા મા વિરોદ કોઅય રીઅલા હેય, જ્યા ભયંકર જોનાવરહા હારકા હેય, જો ઈ લોકહા ફેસલા વોય આધાર હેય તે માન આબદા કોઅયી ચ્યાકોય કાય મિળ્યાં? યાહાટી જો ઈ હાચ્ચાં રોતા કા મોઅલા લોક પાછા જીવતા નાંય ઓએ, તે ઈ હારાં ઓઅતા કા આમા લોકહા આખલ્યા નુસાર કામ કોઅતા, જ્યેં એહેકેન આખતેહે, યા, આપા ખાતે-પિતે, કાહાકા હાકાળ મોઅઇ ગીયે તે ચ્યા કાય ફાયદો.


કાહાકા આમીબી ઈહીં બોજ લોક હેય જ્યા પોરમેહેરા વચન વોનાયા માગતાહા, એને મા ઈહીં રોઅના બોજ ફાયદા હેય, બાકી ઈહીં બોજ લોક મા વિરોદ બી કોઅતાહા.


તુમા વિચાર કોઅતાહા કા, તુમહેપાય આત્મિક રીતે બોદ્યો વસ્તુ હેય, તુમહાપાય પેલ્લાથીજ બોદાંજ હેય, તુમહાય આમહે વોગાર રાજા હારકા શાસન કોઅના સુરુ કોઅય દેનલા હેય, આમહાન ખુશી ઓઅલી હેય કા હાચ્ચાંજ તુમા રાજા હારકા શાસન કોએ, જેથી આમા બી તુમહેઆરે શાસન કોઅય હોકજે.


બાકી આમહાય પોતાના મોનામાય હોમજી લેદલા આતાં, કા આમા મોઅનારાજ હેજે, ઈ યાહાટી જાયા કા આમે પોતાનાવોય નાંય બાકી પોરમેહેરાવોય બોરહો મજબુત રાખે, જો મોઅલાહાન પાછો જીવાડેહે.


કોલહાક લોક આમહાન જાંઅતાહા-વોળાખતાહા, તેરુંબી કોલહાક લોક આમહાન અજાણ્યા માનતાહા, આમા મોઅલા ગોણલા જાજહે એને તેરુંબી જીવતા હેજે, આમા માર ખાજહે, બાકી મોઅજે નાંય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ