4 પોરમેહેર આપહે બોદાજ દુ:ખામાય દિલાસો દેહે એટલે બીજહાન દિલાસો દેય હોકજે, આમા ચ્યા જ્યા દુ:ખામાયજ હેય ચ્યે રીતેથી દિલાસો દેય હોકજે, જેહેકેન પોરમેહેર આપહાન દિલાસો દેહે.
એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય.
“આંય તુમહાન અનાથ નાંય છોડહી, આંય તુમહેપાય પાછો યેતહાવ.
બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”
યાથી આમહાન દિલાસો મિળ્યો, એને આમહે યા દિલાસાહાતે આમા તીતુસા આનંદાલ એઇન આજુબી આનંદિત જાયા, કાહાકા તુમહે બોદહાથી ચ્યાય નોવી તાજગી મેળવિહી.
આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.
એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.
યાહાટી યે વાતે થી તુમા યોકબિજાલ દિલાસો દેતા રા.
ચ્યાહાટી તુમા યોકબિજાલ દિલાસો દા, એને બોરહામાય યોકાબીજાલ મજબુત કોઆ, જેહેકેન તુમા કોઅય બી રીયહા.
યાહાટી ડીલા આથહાન એને લોથાડતા ગુટણાહાલ મજબુત કોઆ.