Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને 1:23 - ગામીત નોવો કરાર

23 પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને 1:23
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા પાછે પાઉલ એથેન્સ શેહેર છોડીન કરિંથ શેહેરામાય યેનો.


તોવે સોબાયે ઠિકાણા આગેવાન ક્રિસપુસે ચ્યા પુરાં ગોર્યાહા હાતે પ્રભુવોય બોરહો કોઅયો, એને બોજ કરિંથ માયનાહાય વોનાયને બોરહો થોવ્યો એને બાપતિસ્મા લેદા.


પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.


આંય ખ્રિસ્તમાય હાચ્ચાં આખહુ, એને મા હૃદયબી પવિત્ર આત્મામાય સાક્ષી દેહે, કા આંય જુઠા નાંય બોલું.


તુમહે કાય ઇચ્છા હેય કા જોવે આંય તુમહેપાય યાંવ તે કાય કોઉ? જો તુમહાય આમીબી ખારાબ કામે કોઅના બંદ નાંય કોઅલા ઓરી આંય તુમહાન મોઠો ફોટકો દિહી, એને તુમહાય ખારાબ કામે કોઅના બંદ કોઅલા ઓરીતે આંય તુમહેઆરે પ્રેમ એને નમ્રતાકોય વ્યવહાર કોઅહી.


ચ્યા માઅહા શરીર સૈતાના તાબામાંય કોઅય દેજે, જેથી ચ્યા શરીરા નાશ ઓએ બાકી પ્રભુ પાછા યેઅના દિહે ચ્યા આત્મા તારણ પામે.


આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.


પોરમેહેરા હાચ્ચાયે કસમ માયે તુમહાન જો સંદેશ દેનો, ચ્યામાય “હાં” ને મતલબ હાં એને “નાંય” ને મતલબ નાંય ઓઅહે.


આંય ઈ વિનાંતી કોઅતાહાંવ, કા જોવે આંય તુમહેપાય યાંવ તે માન કોઠોરતા દેખાડાં નાંય પોડે. કાહાકા માન ખાત્રી હેય કા આંય ઓહડા લોકહાઆરે કોઠોરતા દેખાડીન વેવહાર કોઅહુ.


જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા.


માયે તુમહેપાઅને પોયહા કાહાનાય લેદા? કાય માયે એહેકેન યાહાટી કોઅયા કાહાકા આંય તુમહાન પ્રેમ નાંય કોઅઉ? પોરમેહેર જાંઅહે કા આંય તુમહાન કોલહો પ્રેમ કોઅતાહાંવ.


પોરમેહેર આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો કાયામ ધન્ય હેય, જાંઅહે, કા આંય જુઠો નાંય બોલું.


કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.


યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.


આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,


પોરમેહેર મા સાક્ષી હેય કા આંય જ્યો વાતો તુમહાન લોખતાહાવ, ચ્યો હાચ્યો હેય.


પોરમેહેર મા સાક્ષી હેય કા ઈસુ ખ્રિસ્તા હારકા પ્રેમ કોઇન આંય તુમહાન મિળના ઇચ્છા કોઅતાહાંવ.


તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે.


ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ