11 કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય.
જેલેમાય પિત્તરા રાખવાળી બોજ દિહહા કોય ઓઈ રિઅલી આતી, બાકી મંડળી ચ્યાહાટી કાયામ પોરમેહેરાલ પ્રાર્થના કોઅતી રોયી.
કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય.
ચ્યે તુમહેહાટી પોરમેહેરાલ પ્રાર્થના કોઅરી, ચ્યે તુમહાલ પ્રેમ કોઅતેહે, કાહાકા ચ્યે જાંઅતેહે કા પોરમેહેરે તુમહેવોય કોલહી સદા મોયા કોઅયીહી.
કાહાકા આંય જાંઅતાહાંવ કા તુમહે પ્રાર્થના એને પવિત્ર આત્મા જીં ઈસુ ખ્રિસ્તાપાઅને યેહે ચ્યા મોદાતકોય મા તારણ ઓઅય.
એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહેહાટી બી પ્રાર્થના કોઆ.
છેલ્લે ઓ વિસ્વાસી બાહાહાય, આમહેહાટી પ્રાર્થના કોઆ, કા આમા જલદ્યાજ બોદા ગાવહામાય લોકહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ફૈલાવી હોકજે, એને લોક ચ્યાવોય તેહેકેન બોરહો કોએ જેહેકેન તુમહાય બોરહો કોઅયો.
આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.
આમહેહાટી પ્રાર્થના કોઅતા રા, કાહાકા આમહાન ખાત્રી હેય, કા આમહે મોન ચોખ્ખાંજ હેય, કાહાકા આમા બોદ્યેજ પરિસ્થીમાય હારાં કામ કોઅરા માગજેહે.