Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથી 2:15 - ગામીત નોવો કરાર

15 બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથી 2:15
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

શરીરા જ્યા અવયવાહાલ વોછા આદરા હોમાજતેહે, ચ્યાહાન વોદારે ઘ્યાન દેયને ફાડકે પોવતેહે, યાહાટી આમા ધ્યાન દેયને ચ્યા ભાગા દેખભાલ કોઅજે જ્યેં નાંય દેખાયાં જોજે, જ્યેં વોદારી આદરા અવયવાલ ખાસ દેખભાલ કોઅના ગોરાજ નાંય હેય, યાહાટી પોરમેહેરાય શરીરાલ એહેકેન બોનાવ્યાં કા ચ્યા અવયવાહા વોદારી આદર એને દેખભાલ કોએ જ્યેં વોછે મહત્વા હેય.


આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.


આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ.


તેહેકેનુજ થેએયેહેયબી હારેકોય ફાડકે પોવા જોજે, જેથી ચ્યેહેન સોબા યેય, એને માન મીળે, તી ચોટલો બોઅના, હોના કા ઇરા કા મોઅગા ફાડકા ઓહડી સોબા નાંય જોજે.


પોરમેહેર આપહાન હિકાડેહે, કા આપહાય અન્યાય એને દુનિયા વાસનાયો છોડી દેયને પોતાલ કાબુમાય રાખજે, એને યા વર્તમાન દુનિયામાય હોમાજદારીથી, ન્યાયપણા એને હારેં કોય વ્યવહાર કોઅરા જોજે, જો પોરમેહેરાલ ખુશ કોઅહે.


બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ