Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સલોનિકીઓને 5:27 - ગામીત નોવો કરાર

27 આંય તુમહાન પ્રભુમાંય ઓધિકારકોય આગના દેતહાવ કા ઈ પત્ર બોદા વિસ્વાસી બાહહાન વાચીન વોનાડલા જાં જોજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સલોનિકીઓને 5:27
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી ઈસુ ઠાવકોજ રિયો, તોવે મહાયાજકાય ચ્યાલ આખ્યાં “આંય તુલ જીવતા પોરમેહેરા નાંવે કોસામ આખતાહાવ, આમહાન જાવાબ દે તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો કા?”


એને બોજ જોરખે બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, પરમપ્રધાના પોરમેહેરા પોહા, તુલ માયેપાઅને કાય જોજે? પોરમેહેરા નાંવા કોસામ લેતહાવ કા તું માન આબદા મા દેહે.”


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


બાકી કોલહાક યહૂદી જ્યા બુતડે કાડતા ફિરતા આતા, ચ્યા ઈ કોઅરા લાગ્યા કા જ્યાહામાય બુતડે રોતે આતેં ચ્યાહાન પ્રભુ ઈસુવા નાવાકોય ઈ આખીન કાડા લાગ્યા, “જ્યા ઈસુવા પ્રચાર પાઉલ કોઅહે, આમા તુમહાન બારે યા આગના દેજહે.”


એને જોવે ઈ પત્ર તુમહે મંડળીમાય વાચલા જાય, તોવે એહેકેન કોઅજા કા લાવદિકિયા શેહેરા મંડળીમાય બી વાચાહાટી દેજા, એને તી લાવદિકિયા મંડળી માઅને યેનલા પત્ર ચ્યાલ તુમાબી વાચજા.


તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.


જો કાદો યા પત્ર માઅને વાત નાંય માને, તે ચ્યાલ વોળખાં કા તો કું હેય, એને ચ્યાપાઅને આલાગ રા, જ્યેથી ચ્યાલ શરામ યેય.


ઓ તિમોથી, આંય તુલ ઓ આદેશ દેય રિયહો, આંય તુલ ચ્યે વાતહેલ યાદ કોઅરાહાટી આખહુ જ્યો પેલ્લા સમાયામાય ભવિષ્યવક્તાહાય આખલ્યો આત્યો કા તોઆરે ઓઅરી, તું જુઠા ગુરુવાહા વિરુદ હારી લડાય લડ.


આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય.


આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના.


વિસ્વાસ્યાહાલ યો વાતો આગ્રહથી આખ, યાહાટી કા કાદાબી ચ્ચેવોય દોષ નાંય લાવે.


પોરમેહેર જો બોદહાન જીવન દેહે, ચ્યા હામ્મે એને ચ્યાઆરે ખ્રિસ્ત ઈસુલબી સાક્ષી બોનાવીન જ્યાંય પંતિયાસ પિલાત રાજા હામ્મે હારી સાક્ષી દેનેલ, આંય તુલ ઈ આગના દેતહાવ.


યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.


જોવે ઈસુ ખ્રિસ્ત રાજા બોનીન રાજ્ય કોઅરા યી, તોવે તો જ્યેં જીવતે રોય એને જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યા બેનહયા ન્યાય કોઅરી, યાહાટી પોરમેહેર એને ખ્રિસ્તાલ સાક્ષીદાર હોમજીન, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ.


ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ