17 ઓ બાહાહાય, જોવે આમા વોછા દિહી લોગુ મોનામાય નાંય બાકી શરીરાકોય તુમહાપાયને જુદા પોડ્યા, તે આમહાય મોઠી કળવાળા કોય તુમહાન એઅરાહાટી કોશિશ કોઅયી.
કાહાકા જોવે તું ફીરાદીવાળા આરે કોચર્યે વાટે જાહે, તાંઉ ચ્યાપાઅને છુટા હાટી કોશિશ કોઓ નાંય તે તો તુલ ન્યાય કોઅનારા પાય દોઇન લેય જાય, ન્યાય કોઅનારો તુલ સીપાડાલ હોઅપી દી, એને સીપાડા તુલ જેલેમાય કોંડી દી.
તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “માન મોઠી આશા આતી, કા આંય દુઃખ બોગવાં એને મોઅરા પેલ્લા, યા પાસ્કા સણા ખાઅના તુમહેઆરે ખાંવ.
વિસ્વાસ્યાહાય તારાત રાતીન-રાતી પાઉલાલ એને સિલાસાલ બિરીયા શેહેરમાય દોવાડી દેના, એને ચ્યા તાં પોઅચ્યા પાછે યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય ગીયા.
ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી.
બાકી આમી માયે યેરૂસાલેમ શેહેરાપાઅને ઇલ્લુરિકુમ ભાગ લોગુ લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના કામ પુરાં કોઅય દેનલા હેય, એને બોજ વોરહાથી માન તુમહેપાય યાહાટી ખટપટ હેય.
આંય તુમહેપાઅને શારીરિકરીતે દુઉ હેય, બાકી જોવે આંય તુમહે બારામાય એને તુમહે મંડળી સમસ્યા બારામાય વિચાર કોઅતાહાંવ, તે માન એહેકેન વાટહે કા આંય તુમહેઆરે હેય, એને આંય ચ્યા વ્યબિચાર કોઅનારા માઅહા વિરુદમાય નિર્ણય દેય ચુકહયો, જેહેકેન કા આંય તુમહેઆરે તાં હેતાંવ.
કાહાકા આંય તુમહેઆરે નાંય હેતાંવ, તેરુંબી તુમહે બારામાય વિચાર કોઅતો રોતહાવ, એને આંય ઈ જાઇન ખુશ ઓઅતાહાવ કા તુમહાય જેહેકેન જીવા જોજે તેહેકેન તુમા જીવતેહે એને ખ્રિસ્તાવોય તુમહે બોરહો પાકો હેય.
બાકી તિમોથી તુમહે તાઅને આમહે ઈહીં યેયન તુમહે બોરહા એને પ્રેમા હારી ખોબાર આખી, એને ઈ વાત બી આખી, કા તુમા સાદા પ્રેમ ને હાતે આમહાન યાદ કોઅતેહે, એને આમહાન મિળાહાટી કળવાળા કોઅતેહે, જેહેકેન આમા તુમહાન એઅરાહાટી કોઅજેહે.