Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સલોનિકીઓને 2:14 - ગામીત નોવો કરાર

14 યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સલોનિકીઓને 2:14
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

સ્તેફનુસાલ માઆઇ ટાક્યો પાછે, કોલહાક વિસ્વાસી યેરૂસાલેમ શેહેર છોડી દેના, ચ્યા ફિરતા-ફિરતા ફીનીકે વિસ્તાર એને સાઇપ્રસ બેટ એને સિરીયા વિસ્તારા અન્તાકિયા શેહેરામાય પોઅચ્યા, બાકી ચ્યાહાય યહૂદી લોકહાનુજ ઈસુ બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.


બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.


બાકી કોલહાક યહૂદી લોક અન્તાકિયા એને ઈકુનિયુમ શેહેરામાઅને યેયન લોકહાન ચ્યાહા એછે કોઇ લેદા, એને પાઉલાવોય દોગાડઝોડ કોઅયી, એને મોઅલો હોમજીન ચ્યાલ શેહેરા બાઆ ગોહલીન લેય ગીયે.


બાકી બોરહો નાંય કોઅનારા યહૂદી લોકહાય ગેર યહૂદી લોકહાન વિસ્વાસી લોકહા વિરુદમાય ઉસરાવ્યા, એને દુશ્માની પૈદા કોઇ દેની.


બાકી શેહેરા લોકહામાય ફુટ પોડી ગીયી, ચ્યાકોય કોલહાક લોક યહૂદીહાઆરે એને કોલહાક પ્રેષિતાહા આરે ઓઅય ગીયા.


જોવે ગેર યહૂદી એને યહૂદી ચ્યાહા નિંદા એને ચ્યાહાવોય દોગડાટાહાટી આગેવાનહા આરે ચ્યાહાપાય યેના.


બાકી જોવે થેસ્સાલોનિક શેહેરા યહૂદી લોક જાંઆય ગીયા કા પાઉલ બિરીયા શેહેરામાયબી પોરમેહેરા વચન આખહે, તે તાં બી યેયન લોકહાન ઉસરાવાં એને ભરમાવા લાગ્યા.


જોવે ગાલીયો આખાયા વિસ્તારા ઓદિકારી આતો, તોવે યહૂદી લોક એકી કોઇન પાઉલા વિરુદ ઓઅઇ ગીયા, એને ચ્યાલ ન્યાય દેઅના જાગા હામ્મે લેય યેયન આખા લાગ્યા.


શાઉલ પુરીરીતે સ્તેફનુસા મોરણા સહમત આતો. ચ્યેજ દિહી યેરૂસાલેમ શેહેરા મંડળીવોય મોઠી સતાવણી શુરવાત જાયી એને પ્રેષિત છોડીન બિજા બોદા ને બોદા યહૂદીયા વિસ્તાર એને સમરૂન ભાગામાય વિખરાય ગીયા.


બાકી શાઉલ મંડળીલ સતાવતો આતો, એને ગોઅહે-ગોઅહે જાયને વિસ્વાસી માટડાહાલ એને થેઅયેહેલ ગોહલી-ગોહલી જેલેમાય કોંડતો આતો.


શાઉલ જો આમી લોગુ પ્રભુ ઈસુવા શિષ્યહાન દોમકાડતો ને માઆઇ ટાકના વિચારા માય આતો, મહાયાજકાપાય ગીયો.


હનાન્યાય જોવાબ દેનો, “ઓ પ્રભુ, માયે યા માઅહા બારામાય બોજ જાંઅહા પાયને વનાયહો કા યાય યેરૂસાલેમ શેહેરામાય તો પવિત્ર લોકાહાઆરે મોઠયો-મોઠયો બુલો કોઅયોહો.


યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.


તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના.


પોરમેહેરાય જ્યાલ જ્યેં સ્થિતિમાય થોવહયા, એને જ્યેં સ્થિતિમાય નિવડયાહા ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે. બોદી મંડળ્યેહેલ મા ઈંજ આખના હેય.


બાકી યહૂદીયા વિસ્તારાહા માઅને મંડળ્યેહે લોકહાય, જ્યા ખ્રિસ્તમાય હેય, માન કોવેજ નાંય દેખલો આતો.


પાઉલ એને સિલવાનુસ એને તિમોથી આમા ઈ પત્ર થેસ્સાલોનિક મંડળીલ લોખજેહે, જીં પોરમેહેર આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય હેય, પોરમેહેર તુમહાવોય સદા મોયા એને તુમહાન શાંતી દેય.


તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.


જોવે આમા તુમહે ઈહીં રોજે તોવે આમહાય પેલ્લાજ તુમહાન આખી રીઅલા આતા, કા આમહાન દુઃખ વેઠાં પોડી, એને તેહેકેન બોન્યા બી, એને ચ્યા તુમહાન ખોબાર હેય.


પાઉલ એને સિલવાનુસ એને તિમોથી આમા ઈ પત્ર થેસ્સાલોનિક મંડળીલ લોખજેહે, જો આમહે પોરમેહેર આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય હેય.


યાહાટી આમા પોતે પોરમેહેરાવોય બોરહો કોઅનારા વિસ્વાસી લોકહા મંડળીમાય તુમહે બારામાય વાહવા કોઅજેહે, કાહાકા તુમા બોજ બોદી સતાવણી એને મુશ્કેલીમાઅને જાતહેં, તેરુંબી તુમા ઈંમાત રાખીન ચ્યાલ સહન કોઅતેહે, એને તુમા આમીબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ