Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 4:15 - ગામીત નોવો કરાર

15 તુમહેમાઅનો યોકતો વ્યક્તી ખૂની કા બાંડ, લુચ્યો ઓઅનાથી, કા બીજહા કામહામાય ઘાલમેલ કોઅના લીદે દુઃખ નાંય બોગવાં પોડે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 4:15
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ધન્ય હેય તુમા, જોવે લોક તુમહાન મા શિષ્ય હેય, યા લેદે અપમાન કોઅરી, એને સતાવણી કોઅરી એને જુઠા બોલી બોલીન તુમહે વિરુદમાય બોદી રીતે ખારાબ વાતો આખરી.


એને જેહેકેન તુમહાન આમહાય હોમજાડ્યેલ, તેહેકેન શાંતીકોય જીવન જીવા, એને બીજહા વાતમાય નાંય પોડતા, એને પોતે મેઅનાત કોઇન કામાણી કોઅના કોશિશ કોઆ.


આમા ઓહડી વાત વોનાજેહે, કા તુમહે ઈહીં કોલહેક જાંઆય આળહ્યા જીવના જીવતેહે, એને કાયજ કામ નાંય કોએત, બાકી બીજહા કામામાંય ઓડચાણ કોઅતેહે.


એને ચ્યાઆરે ગોઅહે-ગોઅહે જાયને આળહી બોની જાહે, એને આળહીજ નાંય બાકી બિજા લોકહા બારામાય ચુગલી કોઅતી રોહે, એને બીજહા કામામાંય રુકાવાટ કોઅહે, એને ઓહડયો વાતો કોઅહે જ્યેહેલ નાંય કોઅરા જોજે.


આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.


જો તુમા ન્યાયપણા લીદે દુઃખબી ઉઠાવતાહા, તે આસલીમાય તુમા ધન્ય હેતા, તેહેકેન કોઆ જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં આતાં, “ચ્યા લોકહાથી મા બીયહા, જ્યા તુમહાન બીયાડતાહા એને યે વાતે ચિંતા નાંય કોઅતા કા લોક કાય કોઅય હોકતાહા.”


કાહાકા જો પોરમેહેરા ઈ ઇચ્છયા હેય, તે ખારાબ કોઅના લીદે ડોંડ બોગાવના કોઅતા હારાં કોઅના લીદે દુઃખ સહન કોઅના વોદારે હારાં હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ