Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 4:18 - ગામીત નોવો કરાર

18 પ્રેમમાય દાક નાંય રોય, બાકી સિદ્ધ પ્રેમ દાક દુર કોઅઇ દેહે, કાહાકા દાકમાય સજા મિળના શક્યતા રોહે, એને જો દાક રાખહે, તો પ્રેમમાય સિદ્ધ નાંય જાયહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 4:18
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી પોરૂષી લોકહાય આખ્યાં કા, “તો સૈતાન બુતાહા મુખ્ય હેય ચ્યા મોદાત લેઈને બુતાહાન તાંગાડેહે.”


પોરમેહેરાય જીં પવિત્ર આત્મા દેનહા તી તુમહાન ગુલામ નાંય બોનાવે, કા નાંય ગાબરાવે, બાકી યાકોય પવિત્ર આત્મા આપહાન પોરમેહેરા પોહેં બોનાડેહે, જ્યાકોય આપા “ઓ આબા, ઓ પિતા” આખી હોકજેહે.


પોરમેહેરે આપહાન બીખર્યા નાંય બોનાવ્યાહા, બાકી સામર્થ્ય એને ચ્યા પવિત્ર આત્મા રુદયાલ મજબુત બોનાડેહે, બીજહાવોય પ્રેમ કોઅનામાય એને પોતાનાલ તાબામાંય રાખા હાટી પવિત્ર આત્મા દેનહો.


યા લીદે આમહાન જીં રાજ્ય મિળ્યાહાં, તી નાંય આલી હોકે, યાહાટી આમહાય પોરમેહેરા આભાર માના જોજે એને ચ્યા ઇચ્છા નુસાર આદરભાવ એને દાક રાખીન ચ્યા આરાધના કોઅતા રોજે,


તુલ બોરહો હેય કા યોકુજ પોરમેહેર હેય, તે તું હારાં કોઅતોહો, બુતડે બી બોરહો રાખતેં, એને બીઈન કાપતેહેં.


પોરમેહેરાલ કાદેબી કોદહી નાંય દેખ્યહો, બાકી આપા યોકબિજાલ પ્રેમ કોઅજેહે, તે પોરમેહેર આમહેમાય વોહતી કોઅહે, એને ચ્યા પ્રેમ આપહામાય સિદ્ધ ઓઅતા જાહાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ