Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 2:27 - ગામીત નોવો કરાર

27 તુમહેહાટી, તી પવિત્ર આત્મા, જ્યાલ તુમહાન ખ્રિસ્તાથી મિળલા હેય, તુમહેમાય રોહે, યાહાટી તુમહાન હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી કાદા માઅહા ગોરાજ નાંય હેય. ખ્રિસ્તાપાઅને મિળલા પવિત્ર આત્માજ તુમહાન બોદા કાય હિકાડેહે, ચ્યા શિક્ષણ હાચ્ચાં હેય, જુઠા નાંય; યાહાટી ચ્યા શિક્ષણા પરમાણે તુમા ખ્રિસ્તાઆરે એકતામાય બોની રા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 2:27
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”


એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય.


તો તી આત્મા હેય, જીં પોરમેહેરાબારામાય હાચ્ચાં પ્રગટ કોઅહે, જ્યાલ દુનિયા લોક સ્વીકાર નાંય કોઅય હોકે, કાહાકા દુનિયા લોક નાંય ચ્ચાલ એઇ હોકે નાંય ચ્ચાલ જાંઅતેહે, બાકી તુમા ચ્યાલ જાંઅતેહે, કાહાકા તી તુમહેઆરે રોહે, એને તો તુમહેમાય રોય.


બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”


બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.


બાકી આંય જીં પાઆય દિહી, તાંમાઅને જીં માઅહું પીયી, તો કાદે દિહે પિહો નાંય ઓરી, બાકી જીં પાઆઈ આંય દિહી, તો ચ્યામાય યોક ઝરો બોની જાય, જીં ચ્યાલ અનંતજીવન દેઅરી.”


ભવિષ્યવક્તાહા લેખ માય એહેકેન લોખલાં હેય કા, ચ્યે બોદે પોરમેહેરાપાઅને હિકાડલે રોય. જીં કાદાં પોરમેહેર આબહા પાઅને વોનાલા એને હિકલાં હેય, તીંજ માયેપાંય યેહે.


આમા તે દુનિયા લોક જેહેકેન વિચાર કોઅતાહા તેહેકેન નાંય, બાકી આમહાય તે પોરમેહેરા પાઅને પવિત્ર આત્મા પામ્યાહા, જેથી આમા પોરમેહેરા પાઅને મિળલા વરદાનાહાલ જાંઆય હોકજે.


યાહાટી આમા પ્રેષિત બિજા માઅહાન દુનિયા લોકહા હિકાડલા જ્ઞાના વાતો નાંય આખજે, બાકી પવિત્ર આત્માકોય આમહાન હિકાડલ્યો ગીઅલ્યો વાતહેલ, જ્યાહાન પવિત્ર આત્મા મિળલા હેય ચ્ચાહાન આત્મિક વાતો હોમજાડજેહે.


પોરમેહેરુજ હેય, જો તુમહેઆરે આમહાન ખ્રિસ્તામાય મજબુત કોઅહે. પોરમેહેરે આમહેવોય ચ્યા સિક્કો મારીન બિયાના હારકા પોતાનો આત્મા આમહે રુદયામાય દેયને આમહે અભિષેક કોઅયોહો.


માન ખાત્રી હેય કા જોવે તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય વોનાયા, તે તુમહાય ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ હિક્યા.


તુમહાય ઈસુ ખ્રિસ્તાલ પ્રભુ રુપામાય માની લેદલો હેય, યાહાટી ચ્યાઆરે જોડાયને જીવન જીવા.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.


યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.


કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.


ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે.


એને જો કાદો પોરમેહેરા આગના પાલન કોઅહે, તો પોરમેહેરાઆરે એને પોરમેહેર ચ્યાઆરે એકતામાય રોહોય, એને યાથી, એટલે ચ્ચે પવિત્ર આત્માથી જીં ચ્ચાય આપહાન દેનહા, આપા જાંઅતેહે, કા પોરમેહેર આપહેઆરે એકતામાય રોહોય.


આમા તુમહાન ચ્યે હાચ્ચાયે લીદે પ્રેમ કોઅતાહા જીં આમહે આંદાર રોહે એને કાયામ આમહે આરે રોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ