Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 9:4 - ગામીત નોવો કરાર

4 માન એને બારનાબાસાલ, પ્રેષિત ઓઅના લીદે ઓદિકાર હેય કા તુમહેપાઅને આમહે કામાહાટી પોયહા મોદાત મીળે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 9:4
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

વાટેહાટી ઠેલી મા લાહા, નાંય બેન જોડ ફાડકે લેતા, નાંય બેન જોડ વાઅણે એને બેન લાકડયોબી મા લેતા. કાહાકા કામ કોઅનારાલ ચ્યા ખાઅના મિળાં જોજે.”


યોકુજ ગોઆમાય રોજા તુમહાન જીં દેત તીં ખાઅના ને પિઅના, કાહાકા કામ કોઅનારાલ ચ્યાહા કાંબારાં મિળાં જોજે, એને ગોઅહે-ગોઅહે મા જાતા.


માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા.


જ્યા લોક મા પ્રેષિત ઓઅના ઓદિકારાવોય દોષ દેતહેં, ચ્યાહાન મા જાવાબ ઓ હેય.


ઈ જરુરી હેય કા જ્યા લોક પોરમેહેરા વચન હિકાડતાહા, ચ્યાહાન જ્યા લોક હિકતાહા ચ્યાહાકોય ખાઅના કા પોયહા મોદાત મિળાં જોજે.


કાદે દિહે માઅહા પાયને માનપાન નાંય હોદયા, કા તુમહે પાયને નાંય, એને બીજહા પાયને બી નાંય, એને જો આમા ખ્રિસ્તા પ્રેષિત ઓઅના કારણ તુમહેપાઅને મોદાત માગના આમહે ઓદિકાર આતો.


કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ