Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 9:16 - ગામીત નોવો કરાર

16 જો આંય હારી ખોબાર આખતાહાવ, તે માન ચ્યામાય કાયજ અભિમાન નાંય હેય, કાહાકા માન હારી ખોબાર આખના જવાબદારી હોપલી હેય, એને જો આંય હારી ખોબાર નાંય આખું તે માંહાટી ઈ બોજ ભયાનક હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 9:16
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.


બાકી ઈસુવે આખ્યાં, “જીં કાદો ઓળાલ દોઇન પાછલા એએહે, તો પોરમેહેરા રાજ્યાહાટી લાયકે નાંય હેય.”


કાહાકા ઈ તે આમહે કોય નાંય ઓઈ હોકે, કા જીં આમહાય દેખ્યા એને વોનાલા હેય, તી નાંય આખજે.”


બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.


બાકી આમી ઉઠીન શેહેરામાય જો, કાદો તુલ આખી દી કા તુલ કાય કોઅના હેય.”


આંય બોદા ગાવહાં એને શેહેરામાઅને બોદી જાતી અભણ અથવા બણલા લોકહાન હારી ખોબાર આખાહાટી કર્જદાર હેતાંવ.


યાહાટી આંય ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરા સેવા બડાય કોઅય હોકહુ.


જો આબ્રાહામ ચ્યા હારાં કામહાકોય ન્યાયી ઠરતો તે તો અભિમાન કોઅય હોકતો, બાકી પોરમેહેરા હામ્મે અભિમાન નાંય કોઅય હોકે.


કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.


કાહાકા તુમહાય બિજા પ્રેષિતાહાન પોયહા મોદાત કોઅયી જ્યાહાય તુમહે વોચમાય સંદેશ પ્રચાર કોઅયો, તે નોક્કીજ બારનાબાસ એને આંયબી ચ્યા લાયકે હેય, કાહાકા આમા બી તુમહેહાટી પ્રેષિત હેય, બાકી આમહાય યે વાતે બારામાય કાદાવોય નાંય માગ્યાં કા જીં તુમા આમહાન દેય હોકતે, બાકી આમહાય સહન કોઅય લેદા જેથી આમા ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હારી ખોબારે કાદાલ રુકાવાટ નાંય કોઅજે.


યેજપરમાણે પ્રભુય બી આગના દેની કા જ્યેં માઅહે હારી ખોબાર આખતેહે, ચ્યાહાન હારી ખોબાર વોનાનારાહાય ચ્યાહા જીવના ગોરજા પુર્યો કોઅરા જોજે.


જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો.


એને અરખિપ્પુસાલ આખજા, કા જીં સેવા પ્રભુમાંય તુલ દેનલી હેય તીલ હાચવીન પુરી કોઅજે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ