1 કરિંથીઓને 8:1 - ગામીત નોવો કરાર1 આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે. အခန်းကိုကြည့်ပါ။ |
આપા બોદે જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યા શરીરા અવયવા હારકે હેય, જેહેકેન યોક માઅહા શરીર ચ્યા બોદા હાંદહાકોય યોકહાતે જોડાલા રોહે. એને જોવે શરીરા દરેક અવયવ ઠીક રીતે કામ કોઅહે તે શરીર વોદહે એને મજબુત બોનહે. જોવે આપહે માઅને દરેક ચ્યા કામાલ કોઅતેહે જ્યેં ખ્રિસ્તાય આપહાન દેનલે હેય, તે આપા મજબુત બોનહું, એને યોક બિજાવોય આજુ વોદારી પ્રેમ કોઅહુ.
બાકી માન તો વિરુદમાય કાય વાતો આખના હેય, કાહાકા તું ચ્યા લોકહા વિરોદ નાંય કોએ જ્યા મંડળીમાય જુઠી શિક્ષા દેતહા, જેહેકેન બોજ પેલ્લા ભવિષ્યવક્તા બાલામાય દેનલી આતી, બાલામાય બાલાક રાજાલ હિકાડયાં કા ઈસરાયેલ લોકહાન પાપ કોઅનાહાટી ઉસરાવાહાટી કાય કોઅરા જોજે. ચ્યાય ચ્યાહાન મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના-ખાઅના એને વ્યબિચાર કોઅના હિકાડયાં.