Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 7:32 - ગામીત નોવો કરાર

32 મા ઇચ્છા હેય કા તુમહાન દિનેરોજ્યા જીવના વાતહેબારામાય ચિંતા નાંય કોઅરા જોજે, જ્યાહા વોરાડ નાંય ઓઅલા હેય ચ્ચા પોરમેહેરા સેવા કેહેકેન કોઅના હેય ચ્ચા બારામાય ચિંતા કોઅહે, કા પોરમેહેરાલ કેહેકેન ખુશ કોએ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 7:32
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.


એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે.


તો યાહાટી નાહી પોડહે કાહાકા તો નોકાર હેય, એને ચ્યાલ ગેટહા ચિંતા નાંય હેય.


બાકી વોરાડ કોઅલા માઅહું દુનિયામાય દિનેરોજ્યા જીવના બારામાય ચિંતા કોઅહે, કા આંય મા થેઅયેલ કેહેકેન ખુશ રાખું.


કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.


જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ