Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 7:29 - ગામીત નોવો કરાર

29 ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 7:29
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોકાય પાછા યેયન આખ્યાં, માયે વોરાડ કોઅયાહાં, યાહાટી આંય નાંય યેય હોકુ.


બાકી જો તો વોરાડ બી ઓઅય જાય, તે પાપ નાંય હેય, એને જો કુંવારી પોઅણાય બી જાય તે ચ્યામાય કાયજ પાપ નાંય, બાકી વોરાડ ઓઅલા લોકહામાય ચ્યાહા જીવનામાય કોઠીણ અનુભવ ઓઅરી મા ઇચ્છા હેય કા તુમા યે રીતે સમસ્યામાઅને સુટે રોય.


એને રોડનારા ઓહડા રોય, જાણે રોડેજ નાંય, એને આનંદ કોઅનારા એહેકોય રોય, જાણે આનંદ નાંય કોઅતા ઓરી એને વેચાતાં લેનારા એહેકોયન રોય કા જાણે ચ્યાહાપાય કાયજ નાંય હેય


એને યા દુનિયામાય જીં કાય આમહાપાય હેય, આમહાન ચ્યાલ બોજ કિમતી નાંય હોમજાં જોજે, કાહાકા જીં કાય યા દુનિયામાય હેય, તી બોદા નાશ ઓઅય જાઅરી.


કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે.


બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.


દુનિયા એને દુનિયા વાસના મિટાય રિઅલી હેય, બાકી જો પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહે, તો સાદામાટે બોની રોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ