Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 7:14 - ગામીત નોવો કરાર

14 અવિસ્વાસી માટડાલ વિસ્વાસી થેએયે આરે સબંધ રાખના લીદે, પોરમેહેર ચ્ચાલબી ગ્રહણ કોઅહે. ચ્ચે રીતે અવિસ્વાસી થેએયેલ વિસ્વાસી માટડાઆરે સબંધ રાખના લીદે પોરમેહેર ચ્ચાલ ગ્રહણ કોઅહે. બાકી ઈ હાચ્ચાં નાંય ઓઅતા તે તુમહે અવિસ્વાસી માટડો કા થેએયેલ પોરમેહેર ગ્રહણ કોઅતો, તે તુમહે પોહેં બી અશુદ્ધ રોતે એને પોરમેહેરા નાંય આખાતે, બાકી તુમહે પોહેં તે પોરમેહેરા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 7:14
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે ચ્યેય માજા હાદિન ચ્યાહાન રા જાગો દેનો. એને બીજે દિહે, તો ચ્યાહાઆરે ગીયો, એને યાફા શેહેરા વિસ્વાસી બાહાહા માઅને કોલહાક ચ્યાઆરે ગીયા.


જોવે પોરમેહેરાલ ચોડાવલી બેટે પેલ્લા મોગાલલો કુટા ગોળો પવિત્ર ઠોર્યો, તોવે પુરો મોગાલલો કુટબી પવિત્ર હેય, એને જોવે જાડા મુળે પવિત્ર ઠોરી, તોવે ડાળખ્યો બી પવિત્ર નોકીજ ઓરી.


એને જ્યેં વિસ્વાસી થેઅયે માટડો બોરહો નાંય રાખતો ઓરી એને ચ્યે થેએયે આરે કાયામ આરે જીવાહાટી રાજી હેય, તે તી થેએ ચ્યા માટડાઆરે છુટો છેડો નાંય કોએ.


કાહાકા તો પોરમેહેરા વચનાકોય એને પ્રાર્થના કોઇન પોરમેહેરાલ તી ગ્રહણયોગ્ય બોની જાહે.


જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ