Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 6:4 - ગામીત નોવો કરાર

4 બાકી તુમહેમાય જીવના વાતહેબારામાય જોગડો ઓઅહે, તે તુમહાય ઓહડા લોકહાન ન્યાય નાંય કોઆડના જ્યા મંડળીમાય કાયજ કામા નાંય હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 6:4
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા અવિસ્વાસી લોકહા પારાખ કોઅના મા જવાબદારી નાંય હેય, બાકી તુમહાન ખારાબ કામે કોઅનારા મંડળી વિસ્વાસી લોકહાન ચેતાવણી દાં જોજે.


તુમા નોક્કી જાંઅતેહે કા આપા હોરગ્યા દૂતહા ન્યાય કોઅહુ, તે તુમા દુનિયામાય જીવના વાતહેબારામાય ન્યાય કોઅય હોકતેહેં.


આંય તુમહાન શરમાવાહાટી ઈ આખતાહાવ, કાય તુમહેમાય યોકબી ઓકલ્યેવાળો નાંય મીળે, જો આપહે વિસ્વાસી બાહાહા ન્યાય કોઅય હોકે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ