Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 6:2 - ગામીત નોવો કરાર

2 તુમા નોક્કી જાંઅતેહે કા પવિત્ર લોક દુનિયા લોકહા ન્યાય કોઅરી, એને જો તુમહાન દુનિયા લોકહા ન્યાય કોઅના હેય, તે તુમહાય તુમહે વાહનામાય વાહના જોગડાહા ન્યાય કોઅના લાયકે ઓઅરા જોજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 6:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચ્યે સમયે જોવે માઅહા પોહો ચ્યા સુંદરતામાય ચ્યા રાજગાદ્યેવોય બોહોરી, તોવે તુમા જ્યા મા શિષ્ય બોન્યાહા, તુમા હોગા બાર રાજગાદ્યેવોય બોહીન ઈસરાયેલ દેશા બાર જાત્યેહે ઉપે ન્યાય કોઅહા.”


એને તુમા મા આરે મા રાજ્યમાય ખાહા એને પીયહા, બાકી સિંહાસનાવોય બોહીન ઈસરાયેલા બાર કુળહા ન્યાય કોઅહા.


તુમા જાંઅતેહે કા જોવે તુમા કાદા ગુલામ બોની જાતહેં તોવે તી માઅહું તુમહે દોણી બોની જાહે, ઓઅય હોકે તુમા પાપા ગુલામ ઓઅય હોકતેહેં જીં મોરણા એછે લેય જાહે, યા તુમા પોરમેહેરા આગના પાળી હોકતેહેં જીં ન્યાયી જીવના એછે લેય જાહે.


તે પાછે, જ્ઞાનવાળા, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ, એને યા દુનિયામાય ઓહડા લોકહા બારામાય, જ્યા બોલવામાય ઉશારી હેય આમા કાય આખી હોકજે? પોરમેહેરાય ચ્ચા બોદહાન મૂર્ખ બોનાડી દેનહા એને ચ્ચાહા જ્ઞાનાલ બી મૂર્ખતા દેખાડી દેનહા.


આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.


બાકી તુમહેમાય જીવના વાતહેબારામાય જોગડો ઓઅહે, તે તુમહાય ઓહડા લોકહાન ન્યાય નાંય કોઆડના જ્યા મંડળીમાય કાયજ કામા નાંય હેય.


આમહાય આમહે દિયાન ચ્યાવોય નાંય કોઅયા, જીં દેખાયેહે બાકી ચ્યાવોય, જીં દેખાય નાંય. કાહાકા જીં કાય દેખાયેહે, તી ગેડી બોયજ હેય બાકી જીં દેખાય નાંય તી અનંતકાળા હેય.


આમા પ્રાર્થના કોઅજેહે કા તો તુમહે મોનાલ એહેકોય મજબુત કોએ, કા જોવે આમહે પ્રભુ ઈસુ આપહે બોદા પવિત્ર લોકહાઆરે પાછો ફિરીન યેય તે તો આમહે પોરમેહેરા એને આબા હારકો પવિત્ર એને દોષવોગાર રોય.


એને પાછી માયે કોલહ્યોક રાજગાદ્યેહેન દેખ્યો, ચ્યેહેવોય બોહનારાહા ટોલપે વાડી ટાકલે આતેં, કાહાકા ચ્યાહાય ઈસુ સંદેશ એને પોરમેહેરા વચના પ્રચાર કોઅલો આતો, ચ્યા લોકહાય ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા મુર્તિહી પૂજા નાંય કોઅલી આતી, એને ચ્યાહા નિંડાળાવોય કા આથાવોય જંગલી જોનાવરા છાપ નાંય લાવલી આતી. ચ્યે પાછી જીવતે ઓઅય ગીઅલે આતેં એને રાજગાદ્યેહેવોય બોહી ગીયે. પોરમેહેરાય ચ્યાહાન રાજ્ય કોઅના ઓદિકાર દેનો એને ચ્યાહાય ખ્રિસ્તાઆરે યોક ઓજાર વોરહા લોગુ રાજ્ય કોઅયા.


જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ