16 તુમા નોક્કીજ જાંઅતેહે, કા જો કાદો વેશ્યાઆરે શારીરિક સબંધ બોનાડેહે, તે તો ચ્યે આરે યોક શરીરા ઓઅય જાહે, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “ચ્યે બેની યોક શરીર બોની.”
એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની; યાહાટી કા ચ્યે આમીને બેન માઅહા હારકે નાંય, બાકી ચ્યે યોકાજ માઅહા હારકે હેય.
તુમા નોક્કી જાંઅતેહે કા આપા હોરગ્યા દૂતહા ન્યાય કોઅહુ, તે તુમા દુનિયામાય જીવના વાતહેબારામાય ન્યાય કોઅય હોકતેહેં.
યાહાટી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માટડો આયહે આબહાલ છોડીન ચ્યા થેઅયેઆરે રોઅરી, એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની.”
બોરહો કોઅના લીદેજ રાહાબ નાંવા જીં વેશ્યા આતી, પોરમેહેરા આગના નાંય પાળનારા લોકહાઆરે નાશ નાંય ઓઅયી, કાહાકા ચ્યેય યેરીખો શેહેરા ખોબાર કાડા યેનલા ઈસરાયેલા જાસુસાહા ખુશીથી સ્વાગત કોઅયેલ.