Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 6:10 - ગામીત નોવો કરાર

10 ચોરી કોઅનારા, લોબ કોઅનારા, દારવા પીનારે, ગાળી દેનારે, બીજહાન દોગો દેનારે પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 6:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

વાટે મેરાવોય ચ્યે યોક અંજીરા જાડ દેખ્યાં એને ચ્યા પાહી ગીયો, બાકી પાલાંજ દેખાયાં, તોવે ઈસુવે જાડાલ આખ્યાં, “આમી પાછે તુલ કોઅઇ દિહી, ફળ નાંય લાગરી” અંજીરા જાડ તારાતુજ ઉખાય ગીયા.


ઓ ડોંગ્યાહાય મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા મુશીબાતમાય હેય, તુમા માઅહા વિરુદ હોરગા રાજ્યા બાઅણે બંદ કોઅઇ દેતહા, તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.


ઓ હાપડા હારખા જેરીવાળા લોક એને ચ્યાહા પોહાહાય તુમા નરકા કોળી ડોંડા કોય નાંય બોચહા.


ચ્યાય ઈ યાહાટી નાંય આખ્યાં, કા ચ્યાલ ગોરીબાહા ચિંતા આતી, બાકી યાહાટી આખ્યાં તો બાંડ આતો એને પોયહા ઠેલી ચ્યાપાય રોય એને ચ્યેમાઅને તો દુબીન કાડી લેતો આતો.


આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, યે દોરતીવોય આપહે શરીર માહાં એને લોયાકોય બોનલા હેય, આપા હોરગામાય પોરમેહેરા રાજ્યામાય આપહે યા શરીરાઆરે વોહતી નાંય કોઅય હોકહુ, જીં મોઅઇ જાહે, કાહાકા તાં કાય મોરણ નાંય હેય.


બાકી મા આખના ઈ હેય, કા જો કાદો વિસ્વાસી બાહા આખાડીન, વ્યબિચાર, કા લોબી, કા મુર્તિપુજા કોઅનારો કા ગાળી દેનારો, કા પીનારો, કા બીજહાન દોગો દેનારો હેય, તે ચ્યાઆરે સંગતી નાંય કોઅના, ઈહીં લોગુ કા ચ્યાઆરે ખાઅનાબી નાંય ખાઅના.


મોનામાય ખારાબ વિચાર કોઅના, દારવા પિઅના, એને વ્યબિચાર કોઅના એને ચ્યે યાહા હારકે બીજે આજુબી ખારાબ કામે કોઅતેહે. આંય તુમહાન ચેતાવણી દેતહાવ જેહેકેન માયે પેલ્લા બી તુમહાન ચેતાવણી દેનલી આતી, કા જ્યે માઅહે ઓહડે કામે કોઅતેહે ચ્ચે પોરમેહેરા રાજ્યા વારસદાર નાંય ઓરી.


ચોરી કોઅનારો પાછો ચોરી નાંય કોએ, બાકી ઈમાનદારીકોય કામ ધંદો કોએ, જેથી બિજા લોકહાનબી જ્યાહાન ગોરાજ હેય મોદાત કોઅય હોકે.


કાહાકા તુમા હારેકોય જાંઅતાહા કા કાદાબી વ્યબિચારી માઅહું, કા ખારાબ માઅહું, કા લોબ કોઅનારા માઅહું જીં મુર્તિ પાગે પોડના હારકા હેય, ઓહડા માઅહું કોવેબી ખ્રિસ્તા એને પોરમેહેરા રાજ્યા ભાગીદાર નાંય બોની.


યે વાતમાય કાદાય બી બીજહાન છેતારના નાંય, એને નાંય ચ્યાહાવોય અન્યાય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ ચ્યાહાન સજા દેઅરી, જ્યેં એહેકેન કામ કોઅતેહે, જેહેકેન તુમહાન આમહાય પેલ્લાજ સાફ રીતીકોય હોમજાડી દેનલા આતા.


તુમહેમાઅનો યોકતો વ્યક્તી ખૂની કા બાંડ, લુચ્યો ઓઅનાથી, કા બીજહા કામહામાય ઘાલમેલ કોઅના લીદે દુઃખ નાંય બોગવાં પોડે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ