Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 5:1 - ગામીત નોવો કરાર

1 આંય લોકહાન એહેકેન આખતા વોનાયોહો, કા તુમહે મંડળીમાય તુમહેમાઅને કોલહાક લોક વ્યબિચાર કોઅતાહા, બાકી ઓહડા વ્યબિચાર અવિસ્વાસી લોકબી નાંય કોએ, કા યોક માઅહું પોતેજ આબહા બીજી થેઅયેલ દોનારી બોનાડેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 5:1
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી ચ્યાહાન યોક ચિઠ્ઠી લોખી દોવાડા, ઈ આખાહાટી કા ચ્યા માહાં નાંય ખાય જીં લોકહાય મુર્તિહયેલ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોય, ગોગી દાબીન માઅલા જોનાવરા માહાં નાંય ખાય એને જોનાવરહા લોય નાંય પિયે.


તુમા ચ્યા માહાલ નાંય ખાઅના જીં લોકહાય મૂર્તિહયેન બેટ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોજા, ગોગી દાબીન માઅલા જોનાવરહા માહાં નાંય ખાઅના એને જોનાવરહા લોય નાંય પીયના, જોવે તુમા યો વાતો માની લાહા તે તુમહે ભલા ઓઅરી, તુમા શાંત્યેથી રા.”


કાહાકા ઓ મા બાહાબોઅયેહેય, ખોલાહા ગોરહયા લોકહાય માન તુમહે બારામાય આખલા હેય, કા તુમહેમાય જગડા ઓઅઇ રીઅલા હેય.


બાકી મા આખના ઈ હેય, કા જો કાદો વિસ્વાસી બાહા આખાડીન, વ્યબિચાર, કા લોબી, કા મુર્તિપુજા કોઅનારો કા ગાળી દેનારો, કા પીનારો, કા બીજહાન દોગો દેનારો હેય, તે ચ્યાઆરે સંગતી નાંય કોઅના, ઈહીં લોગુ કા ચ્યાઆરે ખાઅનાબી નાંય ખાઅના.


માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.


વ્યબિચાર બિલકુલ નાંય કોઅના, કાહાકા જોલા બિજા પાપ શરીરાલ પ્રભાવિત નાંય કોએ, ઓલા ઓ પાપ કોઅહે, બાકી વ્યબિચાર કોઅનારો પોતાના શરીરા વિરુદ પાપ કોઅહે.


તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,


એને કાય એહેકેન નાંય ઓએ કા જોવે આંય તુમહાન પાછો મિળાં યાંવ, મા પોરમેહેર માન અપમાન કોએ એને માન ઘોણા જાંઅહા હાટી પાછા શોક કોઅરા પોડે, જ્યાહાય પેલ્લા પાપ કોઅયેલ એને ચ્યાહાય ખારાબ કામ, વ્યબિચાર, એને લુચ્ચાઈ કોઅના બંદ નાંય કોઅયા ઓરી.


જો યોકતાંય દુઃખ દેનહા, તે ચ્યાય માન નાંય, બાકી યોક જાત્યા તુમહાન બોદહાન દુઃખ દેનહા, આંય યા બારામાય યાથી વોદારે કાય આજુ નાંય આખા માગુ.


બાકી ઈ પત્ર માયે નાયતે તુમહાન યાહાટી લોખ્યાં કા માન ચ્યા કાળજી આતી, જીં અન્યાય કોઅહે એને નાંય કા ચ્યાહાટી, જીં અન્યાય સહન કોઅહે બાકી યાહાટી કા પોરમેહેરા હામ્મે ખુદ તુમાંજ ઈ એઅઇ લા કા તુમા આમહે પ્રતિ કોલહા હાચ્ચાં હેય.


માઅહા પાપી સ્વભાવાકોય કોઅલે કામે સાફ હેય, જેહેકેન વ્યબિચાર, ખારાબ કામ, લુચ્ચાઈ,


કાહાકા તુમા પોરમેહેરા લોક હેતા, યાહાટી તુમહે વોચ્ચે કોઅહા પ્રકારા વ્યબિચાર, એને કોઅહાબી પ્રકારા ખારાબ કામ, કા લોબા વિચાર નાંય યા જોજે.


યાહાટી ચ્યા ખારાબ કામહાલ કોઅના છોડી દા જ્યેં તુમહે પાપી સ્વભાવાનુસાર હેય, એટલે વ્યબિચાર, અશુદ્ધતા, ખારાબ વાસના, ખારાબ ઇચ્છા એને લોબ જીં મુર્તિપુજા હારકા હેય.


કાહાકા પોરમેહેરે આપહાન ખારાબ જીવન જીવાહાટી નાંય, બાકી પવિત્ર જીવન જીવાહાટી હાદલા હેય.


માયે ચ્યેલ ચ્યે પાપહા પોસ્તાવો કોઅરાહાટી મોકો દેનલો હેય, બાકી તી વ્યબિચાર કોઅના નાંય છોડે.


બાકી જ્યેં સતાવણી ને લીદે, માન મોનાઈ કોઅય દેતહેં, એને માયેવોય બોરહો કોઅના છોડી દેતહેં, ચ્યાહાન ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, તેહેકેનુજ ચ્યાહાનબી જ્યેં ખારાબ કામ કોઅતેહે, વ્યબિચાર કોઅતેહે, જાદુ ટોના કોઅતેહે, મુરત્યેહે પૂજા કોઅતેહે, એને બોદે જુઠા બોલનારે, ચ્યાહાનબી ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, ઈંજ બિજાં મોરણ હેય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ