Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 4:19 - ગામીત નોવો કરાર

19 બાકી પ્રભુ ઇચ્છા ઓરીતે આંય જલદીજ તુમહેપાય યીહીં, એને નાંય કેવળ ઓલહાં કા ઘમંડી લોક કેહેકેન વાત કોઅતાહા, બાકી ચ્યાહા સામર્થ બી આંય જાંઆઈ લિહીં.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 4:19
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી ઈ આખીન ચ્ચાહા પાઅને નિંગી ગીયો, “જો પોરમેહેરા મોરજી ઓરીતે આંય તુમહાપાય પાછો યીહીં,” તોવે તો એફેસુસ શેહેરા જાહાજા માય બોહીન જાતો રિયો.


જોવે યો વાતો ઓઅઇ ચુક્યો તોવે પાઉલે મોકોદુનિયા એને આખાયા વિસ્તારા વિસ્વાસ્યાહાલ મિળ્યાં પાછે યેરૂસાલેમ શેહેરામાય જાયના નોક્કી કોઅયા, એને આખ્યાં, “તાં જાઅના પાછે માન રોમ શેહેર બી એઅના જરુરી હેય.”


ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો.


એને આંય પોરમેહેરા ઇચ્છાકોય તુમહે પાહી આનંદકોય યેયન તુમહેઆરે આરામ પામુ.


જો કાદો બુખો હેય, તે તો ગોઅજ ખાય લેય, જેથી જોવે તુમા બેગે ઓઅતેહે, તે બરાબર વ્યવહાર કોએ, એને પોરમેહેર તુમહાન ડૉડ નાંય દેય. બીજી વાતહેબારામાય જોવે આંય યીહીં, તોવે હુદરાવિહી.


મા ઇચ્છા હેય, કા તુમા બોદહાન જુદી-જુદી ભાષા બોલના વરદાન મીળે, બાકી યા કોઅતા વોદારી મા ઇચ્છા ઈ હેય કા પોરમેહેરા વચન આખા, જો જુદી-જુદી ભાષા બોલનારા માઅહું યે વાતે ફોડ નાંય કોએ, કા તો મંડળીમાય વિસ્વાસ્યાહાન બોરહામાય મજબુત કોઅરાહાટી કાય આખી રિઅલો હેય, તે જીં માઅહું પોરમેહેરા વચન પ્રચાર કોઅહે તી વોદારી મહત્વા કામ કોઅય રીઅલા હેય.


આંય મોકોદુનિયા વિસ્તારમાય જાહીં, તાઅને પાછો ફિરીન તુમહાન મિળાહાટી યીહીં.


જો ઈ પોરમેહેરા ઇચ્છા હેય તે આમી કેવળ યોક વાહની મુલાકાત હાટી રુકાયા કોઅતા પાછે લાંબા સોમાયા લોગુ રાંહાટી યીહીં ઓહડી આશા કોઅહુ.


આંય જોવે મજબુત વિસ્વાસી લોકહા વોચમાય રોહુ, તોવે આંય જ્ઞાના વાતો કોઅહુ, બાકી માઅહા એને યા દુનિયા ઓદિકાર્યાહા જ્ઞાન નાંય જીં નાશ ઓઅનારા હેય.


તુમહે વોચમાય કોલહાક લોક એહેકેન વિચાર કોઅતાહા કા આંય તુમહાન મિળાં નાંય યાંવ, યાહાટી ચ્યા ઘમંડી બોની ગીયહા.


ઓ વિસ્વાસી બાહાહાય, માયે યે વાતહેમાય તુમહેહાટી મા એને અપુલ્લોસા દાખલા રુપામાય આખહી, પવિત્રશાસ્ત્રમાય જીં લોખલાં હેય ચ્યા કોઅતા આગલા નાંય જાંહાટી તુમહાન આમહેપાઅને હિકાં જોજે, જેથી તુમા યોકા આગેવાના તુલના કોઇન ઘમંડ નાંય કોઅહા.


પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો.


ઈ આંય યાહાટી આખતાહાવ, કાહાકા આંય નાંય વિચારુ કા તુમહાન ઈ ખોબાર પોડે કા આંય તુમહાન બિયાડના મોતલાબથી ઈ પત્ર લોખી રિયહો.


એને પોરમેહેરા મોદાતકોય આપા મજબુત શિક્ષણા હાતે આગલા વોદહુ.


યાહાટી તુમહાન એહેકોય આખા જોજે, જો પ્રભુ ઇચ્છા ઓએ, તે આમા જીવતા રોહુ એને ઈ કા તી કામબી કોઅહુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ