Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 4:15 - ગામીત નોવો કરાર

15 કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 4:15
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી જ્યા ગાવહામાય ખ્રિસ્તા બારામાય હારી ખોબાર પ્રચાર નાંય કોઅયાહાં, તાં ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઉ, એહેકેન મા મોના ઇચ્છા હેય, એહેકેન નાંય બોના જોજે કા બીજાય પાયો બાંદ્યો ચ્યાવોય આંય ગુઉ બોનાડુ.


બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.


ઓ બાહાહાય, આંય તુમહાન તીજ હારી ખોબાર યાદ કોઆડુહું, જીં માયે પેલ્લા બી તુમહાન આખ્યેલ, જીં હારી ખોબારેવોય તુમહાય બોરહો બી કોઅલો એને ચ્યા બોરહામાય બોની બી રીઅલે હેય.


પોરમેહેરાય માન જીં વરદાન દેના ચ્ચાકોય માયે યોક ગોઆ પાયો બુદ્ધિવાળા મિસ્ત્ર્યા હારકો ટાક્યો, એને બિજા લોક ચ્યા પાયાવોય ગુઉ બાંદી રીઅલા હેય, બાકી બોદા લોકહાન હાચવીન રા જોજે, કા કેહેકેન બોનાવી રીઅલે હેય.


આંય તુમહાન પોરમેહેરા હારી ખોબાર આખનારો પેલ્લો માઅહું હેય, યાહાટી આંય ચ્યા માઅહા હારકો હેય જ્યાંય જમીનીમાય બિયારો પોઅયો, એને અપુલ્લોસાય તુમહે બોરહો મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, જેહેકેન કાદાં માઅહું ઉદલા જાડવાહાન પાઆય દેહે જ્યેં મોઠે ઓઅતેહે, બાકી પોરમેહેરાય તુમહાન નોવા જીવન દેનલા હેય, એને તુમહાન આત્મિક જીવનામાય વોદાહાટી મોદાત કોઅહે, જેહેકેન પોરમેહેર જાડવાહાન કોઅહે.


માયે તુમહાન પોરમેહેરાવોય બોરહો કોઅરાહાટી પોરમેહેરા હારી ખોબાર આખી એને અપુલ્લોસાય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, યાહાટી બેનહયા હેતુ યોકુજ હેય. બાકી દરેક માઅહું પોતે કામહાનુસાર પોરમેહેરાપાઅને મોજરી પામી.


કાહાકા તુમહાય બિજા પ્રેષિતાહાન પોયહા મોદાત કોઅયી જ્યાહાય તુમહે વોચમાય સંદેશ પ્રચાર કોઅયો, તે નોક્કીજ બારનાબાસ એને આંયબી ચ્યા લાયકે હેય, કાહાકા આમા બી તુમહેહાટી પ્રેષિત હેય, બાકી આમહાય યે વાતે બારામાય કાદાવોય નાંય માગ્યાં કા જીં તુમા આમહાન દેય હોકતે, બાકી આમહાય સહન કોઅય લેદા જેથી આમા ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હારી ખોબારે કાદાલ રુકાવાટ નાંય કોઅજે.


યેજપરમાણે પ્રભુય બી આગના દેની કા જ્યેં માઅહે હારી ખોબાર આખતેહે, ચ્યાહાન હારી ખોબાર વોનાનારાહાય ચ્યાહા જીવના ગોરજા પુર્યો કોઅરા જોજે.


જો આંય હારી ખોબાર આખતાહાવ, તે માન ચ્યામાય કાયજ અભિમાન નાંય હેય, કાહાકા માન હારી ખોબાર આખના જવાબદારી હોપલી હેય, એને જો આંય હારી ખોબાર નાંય આખું તે માંહાટી ઈ બોજ ભયાનક હેય.


તે પાછે મા ઇનામ કાય હેય? ઈંજ કા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર પોયહા લેયા વોગર કોઉ, ઈંજ કારણ હેય કા જોવે આંય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ તે આંય કોયદિહી મા ઓદિકારહા માંગ નાંય કોઉ.


એને આંય ઈ બોદા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર પ્રચાર કોઅરાહાટી કોઅતાહાંવ, જેથી માન હારી ખોબારેમાય વાયદા કોઅલા બોરકાતેહે માય ભાગ દેનલો જાય હોકે.


કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે.


ખ્રિસ્તા યેયના લોગુ મૂસા નિયમ આપહાન માર્ગદર્શન કોઅરાહાટી એને આપહે દેખભાલ કોઅરાહાટી દેનલા ગીયા, જેથી આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરજે.


બાકી જોવે ખ્રિસ્ત યેય ગીયો તે આમી આપહાન માર્ગદર્શન કોઅરાહાટી એને આપહે દેખભાલ કોઅરાહાટી મૂસા નિયમાહા ગોરાજ નાંય હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય.


કાહાકા ઓહડા દિહી યેનારા હેય, તોદિહી લોક હાચ્ચાં શિક્ષણ નાંય વોનાયા માગી, બાકી ચ્યા ચ્યાહા ઇચ્છા પુરી કોઅરી, એને ચ્યે બોજ બોદા શિક્ષકાહાન હોદી, જ્યા ચ્યેજ વાતહે પ્રચાર કોઅરી જ્યો ચ્યે વોનાયા માગતેહે.


આંય તીતુસાલ ઈ પત્ર લોખી રિયહો, જો આમહે બોરહા લીદે મા પાહા હારકો હેય, પોરમેહેર આબા એને આપહે તારણારો ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને શાંતી તોવોય ઓઅતી રોય.


આંય પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંય પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંય તો મોદાત નાંય કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંય મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.


ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.


કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ