Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 4:14 - ગામીત નોવો કરાર

14 આંય તુમહાન શરમિંદા કોઅરાહાટી યો વાતો નાંય લોખું, બાકી મા હેતુ તુમહાન ચેતાવણી દેઅના હેય, કાહાકા તુમા મા પોહહા હારકે હેય જ્યાહાલ આંય હાચ્ચાંજ પ્રેમ કોઅતાહાંવ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 4:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.


તુમા હારેકોય હોમજીન વિચાર કોઆ એને પાપ કોઅના બંદ કોઆ, કાહાકા કોલહાક લોક પોરમેહેરાબારામાય કાયજ નાંય જાંએ, આંય તુમહાન શરામ લાગા જોજે યાહાટી આખી રિઅલો હેય.


કાહાકા ઓઅય હોકે તુમહે દોહો ઓજાર હિકાડનારા ઓઅરી બાકી આંયજ તુમહે આબહા હારકો હેય, કાહાકા આંય પેલ્લો માઅહું હેય જો તુમહેપાય ખ્રિસ્તા હારી ખોબાર લેય યેનો એને ચ્યા લીદે તુમા ઈસુવોય બોરહો કોઅતેહે.


યાહાટી કા માયે તિમોથીલ જો પ્રભુમાંય મા વાહલો એને વિશ્વાસયોગ્ય પોહો હારકો હેય, તુમહેપાય દોવાડયોહો તો તુમહાન ઈસુ ખ્રિસ્તામાય જીવના તરીકા બારામાય આખી, જેહેકેન આંય બોદે જાગે બોદ્યેજ મંડળીમાય સંદેશ દેતહાવ.


આંય તુમહાન શરમાવાહાટી ઈ આખતાહાવ, કાય તુમહેમાય યોકબી ઓકલ્યેવાળો નાંય મીળે, જો આપહે વિસ્વાસી બાહાહા ન્યાય કોઅય હોકે?


બાકી તેરુંબી માયેહાટી હારાં ઓરી કા જ્યા લોકહાન માયે પ્રચાર કોઅયો ચ્યાહાપાઅને માગુ, તેરુ માયે મા કામા મોજરી નાંય માગહી, એને આંય તુમહેહાટી ઈ નાંય લોખું કા તુમા માન દેય, આંય તુમહાવોય માગા કોઅતા મોઅઇ જાહીં, કાહાકા જો માન તુમહાવોઅને મોજરી મિળી તે આંય એહેકેન દાવો નાંય કોઅય હોકહી કા માયે મોજરી લીયા વોગર તુમહેહાટી કામ કોઅયા.


માયે તુમહેપાઅને પોયહા કાહાનાય લેદા? કાય માયે એહેકેન યાહાટી કોઅયા કાહાકા આંય તુમહાન પ્રેમ નાંય કોઅઉ? પોરમેહેર જાંઅહે કા આંય તુમહાન કોલહો પ્રેમ કોઅતાહાંવ.


તુમા આમી હુદી હોમજી રિયા ઓરી કા આમા તુમહે હામ્મે જવાબ દેય રીયહા, બાકી, ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, આમા તે પોરમેહેરા હામ્મે ખ્રિસ્તામાય તુમહે બોરહામાય વોદનાહાટી બોદ્યો વાતો આખજેહે.


આંય તુમહાન દોષી ઠોરવાહાટી ઈ નાંય આખું, કાહાકા આંય પેલ્લોજ આખી ચુકયોહો, કા આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે, એને પ્રેમ કોઅતા રોહુ, ભલે કાયબી ઓઅય જાય.


આમા બિજા લોકહાન ખ્રિસ્તા બારામાય આખજેહે, જીં પોરમેહેરાય આમહાન પુરાં જ્ઞાન દેનહા ચ્યાકોય આમા બોદહાન ચેતાવણી દેજહે એને શિક્ષણ દેજહે, કા આમા ઈ પાકી ખાત્રી કોઅય હોકજે, જોવે ચ્યે પોરમેહેરા હામ્મે ઉબે રોય, બોદે ખ્રિસ્તામાય યોક પાકે વિસ્વાસી રોય.


તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.


ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.


જો કાદો યા પત્ર માઅને વાત નાંય માને, તે ચ્યાલ વોળખાં કા તો કું હેય, એને ચ્યાપાઅને આલાગ રા, જ્યેથી ચ્યાલ શરામ યેય.


આંય ઉનેસિમુસાહાટી તુલ વિનાંતી કોઅહુ, જો મા પાહા હારકો હેય, જો મા આરે કૈદમાય મા આત્મિક પોહો બોની ગીઅલો હેય.


મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય.


જોવેબી આંય ઈ વોનાતાહાવ કા જ્યા લોક મા પોહહા હારકે હેય, ચ્યા હાચ્ચાઇનુસાર જીવતાહા, તોવે ઈ માન આજુબી આનંદિત કોઅઇ દેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ