Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 3:15 - ગામીત નોવો કરાર

15 બાકી જ્યા કાદા બાંદકામ બોળી જાય, તે ચ્યાલ મોજરી નાંય મિળી, બાકી તો બોચી જાય એને ચ્યાલ પોરમેહેર જીં દેહે તી અનંતજીવન મિળી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 3:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ચ્યા બોજ દિહયા હુદુ બુખા રોય ચુક્યા, તે પાઉલે ચ્યાહા વોચ્ચે ઉબો રોયન આખ્યાં, “ઓ લોકહાય, જો ક્રેતે ઇહિને જાઅના મા સલાહા તુમા માની લેતા તે તુમા યા વિનાશ એને નુકસાન થી બોચી જાતા.


જ્યા જેપી નાંય હોકે, ચ્યાહાય પાટ્યાહાવોય, એને બિજા જાહાજા કાય બીજી વસ્તુ આસરો લેઈને નિંગી જાય.” યે રીતેથી બોદાજ હારેરીતે મેરે પોઅચી ગીયા.


જેહેકેન કા પવિત્રશાસ્ત્ર આખહે, “જો યોકા હારા માઅહા તારણ ઓઅના ઓલા કઠીણ હેય, તે ખારાબ માઅહા એને પાપી નોક્કીજ બોચનારા નાંય.”


યાહાટી તુમહાય હાચવીન રા જોજે કા કાય યા લોક તુમાહાલ ધોકો નાંય દેય, યાહાટી તુમા ટાકી નાંય દેય જ્યાલ મેળવાહાટી આમાહાય ઓલી મેહનાત કોઅયીહી. બાકી તુમા તી બોદો બોદલો મેળવાહા જ્યા વાયદો પોરમેહેરાય તુમહેઆરે કોઅયોહો.


કોલહાક બિજા લોક જ્યાહાન તુમા જાંઅતાહા, ચ્યા નરકા એછે જાય રીયહા. ચ્યાહાન ચ્યે અનંત આગ્યેમાયને માહારી બોચાડી લા. એને બીજહાહાટી દયા દેખાડા. બાકી તેરુંબી ચ્યા હારકો પાપ કોઅનાથી બોચાંહાટી હાચવીન રા. ઓલેલોગુ કા ચ્યા ફાડકાહાલબી નફરત કોઆ જ્યાહાવોય ચ્યાહાય પોતાના પાપમય કામહાથી ડાગ લાવ્યાહા.


યાહાટી આંય તુલ સલાહ દેતાહાવ, તું માયેપાઅને ચોખ્ખાં હોના વેચાતાં લે, જેથી તું આસલીમાય માલદાર બોની જાય, એને તું માયેપાઅને પોવાહાટી ઉજળેં ડોગલેં વેચાતે લેય લે, જેથી તો શરીર ડાકાલા રોય એને તુલ શરામ નાંય ઓએ, એને તુલ તો ડોળાહા સારવાર કોઅરાહાટી માયેપાઅને અંજન વેચાતાં લેય લે, જેથી તુલ દેખાયાં લાગે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ