Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 15:46 - ગામીત નોવો કરાર

46 આપહેપાય પેલ્લા દોરતીવોઅને શરીર ઓઅરા જોજે, પાછે આપહાન હોરગામાઅને શરીર દેનલા જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 15:46
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.


પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.


બાકી દુનિયા લોક પોરમેહેરા પવિત્ર આત્મા હાચ્યો વાતો નાંય માને, કાહાકા પવિત્ર આત્મા મોદાતકોય ચ્યે વાતહે પારાખ ઓઅય હોકહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ